ટ્રક ના હોર્ન ની ધૂન પર રસ્તા પર આળોટી આળોટી ને આ છોકરાઓ એ કર્યો નાગિન ડાન્સ…જુઓ વિડીયો.
આપણ ને સોશિયલ મીડિયા પર એક થી એક ચડિયાતા વાયરલ વિડીયો જોવા મળતા હોય છે. ખાસ તો લગ્ન ના પ્રસંગ માં આપણે ડીજે ના તાલે લોકો ને નાગિન ડાન્સ કરતા જોયા હશે. નાગિન ડાન્સ કરવા વાળા ને જોવો એક લ્હાવો છે. એવા એવા ડાન્સ કરતા હોય કે આપણે હસી હસી ને બેવડા વળી જતા હોઈ એ છીએ. આપણા દેશ માં હાઇવે પર થી પસાર થતા મોટા મોટા ટ્રકો ના હોર્ન પણ આવા હિન્દી ફિલ્મો ના મ્યુઝિક વાળા હોય છે. ટ્રક ના હોર્ન વાગે એટલે સાંભળવાની ખુબ જ માજા પડે છે.
એક વિડીયો એવો જ કૈક છે. હાઇવે પર થી પસાર થતા એક મોટા ટ્રક માં ટ્રક ના ડ્રાયવરે નાગિન ડાન્સ નું મ્યુઝિક રાખેલું હતું. આ વિડીયો ભારત દેશ ના કર્ણાટક રાજ્ય નો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયો માં જોઈ શકાય છે કે, ઘણા છોકરાઓ પોતાની ગાડી લઇ ને કંઈક જય રહ્યા હતા. એવામાં પાછળ થી એક મોટો ટ્રક આવી રહ્યો હતો. આ ટ્રક માં નાગિન ડાન્સ નો હોર્ન વાગી રહ્યો હતો.
આ છોકરા ઓ દૂર થી આ ટ્રક ના હોર્ન ને સાંભળી ને પોતાની ગાડી થંભાવી દે છે. અને પેલા તો ટ્રક જેવો નજીક આવ્યો કે તેને ઉભો રાખવી દીધો. ટ્રક નજીક આવતા જ નાગિન ડાન્સ ની ધૂન પર એવા એવા ડાન્સ કરવા લાગ્યા કે એમાં ના અમુક છોકરાઓ રસ્તા ની વચ્ચે આળોટવા લાગ્યા હતા. ટ્રક ડ્રાયવર ને પણ મોજ પડી ગઈ હતી. આખો રસ્તો બ્લોક કરી દીધો હતો…જુઓ વિડીયો.
म्यूज़िकल हॉर्न के साइड इफ़ेक्ट .. @nitin_gadkari जी 🙏 pic.twitter.com/4i6ao1vJYO
— Neelkant Bakshi 🇮🇳 (@neelkantbakshi) July 12, 2022
ટ્રક ડ્રાયવર પણ ખુશી ખુશી થી હોર્ન વગાડતો હતો. લોકો રસ્તા પર ખુબ જ મજા માણી રહ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકો ને ખુબ જ મજા આપી રહ્યો છે. રસ્તા પર ડાન્સ કરવાની મજા જ કંઈક અલગ છે. આવા અનેક વિડીયો આપણને જોવા મળતા હોય છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ હાસ્યાસ્પદ કોમેન્ટો કરી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.