સુરતનો ચોકાવનાર બનાવ! પતિ પત્ની એક સાથે મૃત્યુ પામ્યા માત્ર ૧ વર્ષના લગ્ન બાદ મૃત્યુ! મૃત્યુનું કારણ તેમના…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં હત્યા અને આત્મ હત્યા અંગે ના બનાવો માં નોંધ પાત્ર વધારો થઇ રહ્યો છે કેજે સમાજ માટે ચિંતા નો વિષય છે જે રીતે ગુંડા તત્વો જાહેરમાં બેફામ થઈને હથિયાર લઈને ઘૂમે છે અને લોકોની હત્યા કરે છે તેના કારણે સમાજમાં ડરનો માહોલ છે બીજી તરફ લોકોની શહન શક્તિ અને સમજ શક્તિ ઘટતા લોકો આર્થિક, સામજિક, પારિવારિક, કે પ્રેમ પ્રસંગો ને લઈને આત્મ હત્યા કરતા થયા છે કેજે સમાજ માટે લાલ બતી સમાન છે.
હાલમાં આવોજ એક આઘાત જનક બનાવ સામે આવ્યો છે કે જેને જાણીને તમને પણ આશ્રય થશે કે લગ્નના માત્ર એક વર્ષમાં એવું તો શું થયું કે પતિ પત્ની મૃત્યુ પામ્યા આ ઘટના અંગે વિગતે અહેવાલ આ પ્રમાણે છે મળતી માહિતી અનુસાર આ ઘટના સુરત પાસે આવેલ સાવલી ગામની છે કે જ્યાં એક દંપતી નો મૃત દેહ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
જો વાત મૃતક દંપતી અંગે કરીએ તો મૃતક પતિ નું નામ અનીલ સાહુ જયારે મૃતક પત્ની નું નામ ભારતી સાહુ છે જણાવી દઈએ કે અનીલ ગામમાં એક ખાનગી કંપની માં નોકરી કરતો હતો તેવામાં નોકરીનો સમય થતા પાડોસીએ દ્વારા જયારે અનીલ ને બોલાવવામાં આવ્યો ત્યારે ઘણો સમય વીતવા છતા પણ જયારે ઘરમાંથી કોઈ અવાજ નાં આવતા પાડોશી આને આસપાસ ના લોકો બારણું તોડી અંદર ગયા.
ત્યારે અંદર જાતની સાથે જ તેઓ હેરાન રહી ગયા કારણ કે ઘરની અંદર અનીલ અને ભારતી ના મૃત દેહ મળ્યા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસ ટીમ ઘટના સાથળે પહોચી અને તપાસ શરુ કરી જેમાં જાણવા મળ્યું કે અનિલે પહેલા પત્ની ભારતીની હત્યા કરી જે બાદ પોતે પણ આત્મ હત્યા કરી જોકે ઘટના ને લઈને પરિવાર માં શોકનો માહોલ છે આવું કરવા પાછળ ના કારણ વિશે પોલીસ તપાસ કરી રહી છે.