‘સૈયા દિલને આના રે’ ગીત પર આ ક્યૂટ એવી દીકરીએ એટલો જોરદારનો ડાંસ કર્યો કે વિડીયો જોઈ તમે પણ દીવાના થઇ જશો..જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જ્યા લોકો મનોરંજન માટે આવતા હોય છે અને વિડીયો તથા અમુક એવા મીમ જોઈને મનોરંજિત પણ થતા હોય છે. એવામાં હાલના સમયમાં આ ક્યૂટ બાળકીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે, તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ.
સોશિયલ મીડિયાનો ક્રેઝ એ પ્રકારે હાલ લોકો પર ચડી ગયો છે કે નાના બાળકોથી લઈને યુવાનો સુધીના તમામ પ્રકારના લોકો આ સોશિયલ મીડિયાના રસિયા થઇ ચુક્યા છે અને આ તમામ પ્લેટફોર્મને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા છે, આથી જ હાલના સમયમાં વીડિયોની ભરમાર છે. એવામાં હાલના સમયમાં આ બાળકીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેના હાવભાવ જોયા બાદ તમે પણ તેના દીવાના જ થઇ જશો.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ ક્યૂટ એવી બાળકી ‘સૈયા દિલમેં આના રે’ ગીત પર ખુબ જબરદસ્ત ડાંસ કરી રહી છે, ડાંસની વાત તો બરોબર પરંતુ આ કયુટી દીકરીના હાવભાવે સૌ કોઈને તેના દીવાના જ બનાવી દીધા હતા. વર્તમાન સમયમાં આ વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે.
જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલા આ વિડીયોને queen_reels_60k નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો દ્વારા તો ખુબ પસંદ કરવામાં આવ્યો હોવાની સાથો સાથ દરેક લોકોનું આ વિડીયો તરફ ધ્યાન ખેંચાયું હતું. વાયરલ થઇ રહેલા આ વિડીયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને મહત્વની વાત તો એ છે કે આ વિડીયો પર એક મિલિયનથી પણ વધારે હાલ લાઈક આવી ચુકી છે.
View this post on Instagram