પપ્પાએ પૂછ્યું કે, કાલે ભણવા જવાનુંને? નાના એવા ટાબરીયા એ એવો જવાબ આપ્યો કે, તમે હસવું નહીં રોંકી શકો, જુઓ વિડીયો
બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.
આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.આમ તો સોશિયલ મીડિયામાં બાળકોના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક નાનો ટાબરીયો એવી વાત કરે છે કે, તમે હસવું નહીં રોકી શકો.ખરેખર આ વિડીયો તમને તમારા શાળાના દિવસોની યાદ અપાવશે.
એક વાત તો સો ટકા સાચી છે કે, બાળપણના દિવસો જીવનમાં અબજો રૂપિયા ખર્ચીને પણ નથી મેળવી શકાતા. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, નાનો એવો ટાબરીયો પાટીમાં એકડા ઘૂંટી રહ્યો છે.આ જોઈને છોકરાના પપ્પા તેને પૂછે છે કે, કાલથી ભણવા જવાનુંને? ત્યાં જ બાળક પોતાના અંદાજમાં બોલે છે કે, ” મુઝે રોજ જાના હોંગા ” ખરેખર આ વીડિયો જોઈને ને હસવું આવશે કે, આ બાળક ખરેખર હોશિયાર છે.
આવી સ્માર્ટનેસ તમે ક્યાંય નહીં જોઈ હોય.આ વીડિયો હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક તરફ વેકેશન ખુલી ગયુ છે, ત્યારે એવામાં બાળકોને સ્કૂલ જવાનું મન ન થતું હોય અને આવા સમયમાં આ બાળક પોતાની વેદના કહે છે કે, મારે તો હવે રોજ ભણવા જવું જોશે.
View this post on Instagram