વરસાદી સિઝનનો આજ સુધીનો બેસ્ટ વિડીયો ! દાદા-દાદી એક જ છત્રી નીચે નીકળયા રસ્તા પર..વિડીયો જોઈ તમારું દિલ ખુશ થઇ જશે
‘પ્રેમ’ શું છે ? શું તે રંગ રૂપ કે સુંદરતા જોઈને જ થાય છે? ના, મિત્રો આવું જરાય નથી. પ્રેમ તો એક એવી વસ્તુ છે જે ઉચ નીચે, રંગ-રૂપ કે ગરીબ અમીરનો ફર્ક જોતો હોતો નથી તે ક્યારેક પેલી નજરે તો ક્યારેક ઘણી મુલાકાતો બાદ પ્રેમ થઇ જ જતો હોય છે. આ પ્રેમ અમુક લોકો માટે લગ્ન બાદ ઘણા સમય માટે ટકી રહેવા પામતો હોય છે જ્યારે ઘણા બધા લોકોનો પ્રેમ સફળ રહેતો હોતો નથી.
પ્રેમને લઈને અનેક એવા વિડીયો હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા વાયરલ થતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણને સારું લાગતું હોય છે પરંતુ અમુક એવા પણ વિડીયો હોય છે જેને જોયા બાદ થોડા સમય માટે પ્રેમ માંથી આપણને રસ ઉડી જાતો હોય છે. પરંતુ આજે અમે તમને આજના આ લેખના માધ્યમથી એવો વિડીયો બતાવા જઈ રહ્યા છીએ તે ખરેખર તમારા અંદરના પ્રેમને ઉજાગર કરી નાખશે કારણ કે વિડીયો જ એટલો સુંદર છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટી ઉંમર દાદા-દાદી પોતે વરસાદી ઋતુમાં ચાલીના જઈ રહયા છે, એવામાં વીડિયોમાં જોઈ શકાય છે કે આ દાદાએ છત્રી પકડેલી છે અને સાથો સાથ તેઓ એવું પણ ધ્યાન રાખે છે કે દાદી કોઈપણ રીતે વરસાદમાં પલ્લે નહિ. એવામાં આવી રીતે ધ્યાન રાખતા રાખતા જ તેઓ ચાલતા જાય છે, આ વિડીયો લોકોને સોશિયલ મીડિયા પર ખુબ વધારે પસંદ આવી રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો વીડિયોને theotherlement નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ લોકોને તો ખુબ વધારે પસંદ પડી રહ્યો છે. આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને અત્યાર સુધી 2 કરોડથી પણ વધારે લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે વિડીયો પર અત્યાર સુધી 30 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે અને અનેક સારી સારી કેમેન્ટ પણ લોકો કરી રહ્યા છે.
View this post on Instagram