Categories
Entertainment

દાદી એ ‘ જૂમખા ગિરા’ ગીત પર એવા શાનદાર ઠુમકા લગાવ્યા કે તેમના ડાન્સ સ્ટેપ જોઈને જુવાનિયાની પણ આંખો ફાટી રહી જાય… જૂવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં આખા દિવસમાં અનેકો  વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં ઘણા વિડીયો હસાવતા, તો ઘણા દીલને દુખી કરતાં તો ઘણા વિડીયો મનન ને આનંદિત કરી દેતા જોવા મલી જતાં હોય છે એમાં પણ હાલમાં ડાન્સ નો ક્રેજ એટલો બધો જોવા મલી ગયો છે કે હવે મોટા ભાગના ડાન્સ ના વિડીયો જ જોવા મલી જાય છે, આ વિડિયોમાં પણ માત્ર યુવાનો જ નહીં પરંતુ નાના બાળકો અને તેમની સાથે વૃધ્ધો પણ પારંગત સાબિત થયા છે. નાના બાળકો ના ડાન્સ વિડીયો અને વૃધ્ધના ડાન્સ વિડીયો એવા જબરદસ્ત જોવા મલી જતા હોય છે.

કે જે જોઈને દરેક લોકોના તો હોશ ઊડી જતાં હોય છે અને મોટા ભાગના લોકો તો આ વૃધ્ધોના ડાન્સ ને જોઈને હકકા બક્કા જ રહી જતાં હોય છે. આમ તો એટ્લે જ કહેવાય છે કે જો માનવામાં આવે તો ઉમર માત્ર એક આંકડો છે. ત્યારે હાલમાં આવી જ સાબિતી આપતો એક દાદીનો ડાન્સ વિડીયો સામે આવી રહ્યો છે.જેમાં દાદી એવા જોશ સાથે નાચતા જોવા મળી આવ્યા છે કે તે  જોઈને દરેક લોકોના હોશ ઊડી ગ્યાં છે.  આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ની ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ નું ગીત ‘ વોટ જુમખા ‘ હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળી આવ્યું છે.

દરેક લોકો આ ગીત પર રિલ્સ બનાવતા દેખાઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક દાદી પણ આ ગીત પર ડાન્સ કરી રહ્યા હોય એવો વિડીયો સામે આવી રહ્યો છે. હાલમાં જ દાદીએ વોટ જુમખા ગીત પર એવો શાનદાર ડાન્સ કરી બતાવ્યો કે જોનાર દરેક લોકો હેરાન રહી ગ્યાં. દાદી નો આ ડાન્સ વિડીયો હાલમાં તો ઇન્ટરનેટ પર છવાયેલ જોવા મળી રહ્યો છે. જેમાં દાદીના ડાન્સ સ્ટેપના લોકો વખાણ કરી રહ્યા છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં જોઈ શકાય છે કે દાદી સુંદર પારંપરિક લહેંઘો અને એથનિક દુપટ્ટામાં નજર આવી રહ્યા છે.

આ સાથે જ દાદી ‘ જુમખા ગિરા ‘ ગીત પર લાજવાબ ડાન્સ સ્ટેપ કરતાં પણ જોવા મળી આવ્યા છે. આ દાદી પોતાના દરેક ડાન્સ સ્ટેપ અને હાવભાવ એવા સુંદર રજૂ કરી રહ્યા છે કે જોનાર દરેક લોકો નજર હટાવી શક્યા નથી.આ દાદી પૂરા જોશથી ડાન્સ કરતાં જોવા મલી આવ્યા છે. અને આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ ખૂબસૂરત ડ્રેસ માં દાદી એવા જોરદાર ડાન્સ મુવ્સ કરતાં જોવા મળી આવ્યા છે કે દરેક લોકો મંત્રમુગ્ધ બનીને જોતાં જ રહી ગયા છે.

કોઈ તેમના ડ્રેસના તો કોઈ તેમના ડાન્સ મુવ્સ ના વખાણ કરતાં જોવા મળી રહ્યા છે. આ વિડિયોને ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ના આ ગીત ની વાત કરવામાં આવે તો ફિલ્મના રિલિજ થયા બાદથી જ આ ગીત સ્પેશિયલ બની ગયું છે અને વાગતું નજર આવ્યું છે. આ ગીતની રિલ્સ પણ ઇન્સત્રાગરામ હોય કે ફેસબુક હોય તેના પર આવશ્ય જોવા મળી જાય છે. અને લોકો આ ગીત પર રિલ્સ પણ મોટા ભાગે બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *