દાદીમા ની શોકસભા માં ડાન્સર બોલાવી ને કરાવ્યો ડાન્સ. ‘લે લે મઝા લે’ પર ડાન્સરે લગાવ્યા ઠુમકા. શું દાદીમા ની અંતિમ ઈચ્છા હશે? જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા મારફતે અવનવા વિડીયો વાયરલ થતા જ હોય છે. જેમાં અમુક વિડીયો એવા હોય છે કે જેને જોઈ ને લોકો નવાઈ પામી ઉઠે છે. વિશ્વ માં દરેક જગ્યા ના વિડીયો વાયરલ થતા જોવા મળે છે. એવો જ એક ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળે છે. જેમાં નક્કી કરવું મુશ્કિલ છે કે શોકસભા છે કે લગ્ન પ્રસંગ?
આ વિડીયો માં જોઈ શકાય છે કે એક મોટું સ્ટેજ છે જેમાં પાછળ ની બાજુ એક મોટો પડદો છે જેમાં એક દાદી માનો ફોટો લગાવેલો છે. દાદી માં મૃત્યુ પામ્યા હોય તેની શોકસભા નુ આયોજન કરવામાં આવ્યું હતું. પણ શોકસભા જવું ક્સુ પણ લાગી રહ્યં ન હતું. દાદીમા ની શોકસભા ને બદલે કોઈ લગ્ન પ્રસંગ હોય તેવો માહોલ હતો.
છે ને મજેદાર! દાદીમા ની શોકસભા હોય દાદીમા નો શ્રન્ધાજલી માટે એક ફોટો સ્ટેજ પર હતો. આ સાથે જ એક ડાન્સર ‘લે લે મઝા લે’ પર ઠુમકા લગાવી રહી હતી. અને લોકો તેનો આનંદ લઈ રહ્યા હતા. આ વિડીયો જોઈ નક્કી કરવું મુશ્કિલ છે. આ વિડીયો એટલો બધો વાયરલ છે કે અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂકયા છે.
લોકો વિડીયો જોઈ ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને લખે કે શું આ દાદીમા ની અંતિમ ઈચ્છા હશે? બીજા એક કોમેન્ટરે લખ્યું કે આ શોકસભા છે કે લગ્ન નો પ્રસંગ? કોઈ વીડિયો જોઈ હસી રહ્યું છે. તમે પણ જોવો વિડિયો.
View this post on Instagram