India

લગ્ન મા “કોઈ મિલ ગયા” ગીત પર કન્યા અને વરરાજા એ એવો સુંદર ડાન્સ કર્યો કે જોઈ ને બધા રહી ગયા દંગ. જુઓ ડાન્સ નો વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લગ્ન ના કેટલાક એવા વિડીયો ઘણીવાર વાયરલ થતા જોવા મળે છે. બધા લોકો લગ્ન માં ડાન્સ કરીને લગ્ન એન્જોય કરતા હોય છે. ઘણીવાર લગ્ન મા ફની વિડીયો પણ વાયરલ થતા હોય છે. લગ્ન ના વિડીયો માં ડાન્સ ના વિડીયો ખાસ વાયરલ થતા હોય છે.

એવો જ એક વિડીયો લગ્ન દરમિયાન ના ડાન્સ નો વાયરલ થયો છે વિડીયો જોઈ ને સૌકોઈ આની મજા લઇ રહ્યા છે. વિડીયો મા જોઈ શકાય છે કે લગ્ન માં બ્રાઈડ અને ગ્રૂમ તથા તેન અમુક મિત્રો અને અમુક સગાસંબધીઓ દ્વારા સ્ટેજ પર એક ખુબ જ સુંદર વિડીયો પરફોર્મ કરવાંમાં આવી રહ્યો છે. “કોઈ મિલ ગયા” ના ગીત પર તે લોકો એ ખુબજ સુંદર રીતે પરફોર્મન્સ આપ્યું હતું.

જેવું જ ગીત શરુ થાય છે કે તરત જ તે લોકો તેના સ્ટેપ ને ફોલોવ કરવા લાગે છે. અને એક સુંદર ડાન્સ કરે છે. પણ વિડીયો આખો જોતા ખ્યાલ આવે છે કે વરરાજા છે તેને ડાન્સ કરવામાં થોડી તકલીફ પડી જાય છે એટલે કે તે ગીત સાથે પોતાના સ્ટેપ ને મેળવી શકતો નથી. તે પોતાના સ્ટેપ ને ભૂલી ગયો હતો પણ છોકરી દ્વારા ખુબ જ સુંદર રીતે ડાન્સ ફોલોવ કરવામાં આવી રહ્યો છે.

વરરાજા ભલે સ્ટેપ ભૂલી ગયો હોય તો પણ છોકરી તેની સાથે ડાન્સ શરૂ જ રાખે છે અને છેલ્લે સુધી ખુબ જ સારી રીતે ફોલોવ કરે છે. આખો ડાન્સ જોઈને ત્યાં આવેલા મહેમાનો પણ દંગ રહી ગયા હતા. વિડીયો જોઈ ને વિડીયો ને ઘણી બધી લાઈક અને કોમેન્ટ મળી ગઈ છે. તમે પણ જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by More Than Thumkas (@morethanthumkas)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *