Entertainment

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર છવાયાં દુઃખના ઘેરા વાદળો!! સિંઘમના દિગ્ગજ અભિનેતા જયંત સાવરકરનું થયું દુઃખ અવસાન. ૐ શાંતિ

Spread the love

હાલમાં બૉલીવુડ જગતમાથી એક બહુ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મરાઠી અને હિન્દી ફિલ્મો ના જાણીતા અભિનેતા જયંત સાવરકર નું ઉમરા સબંધિત બીઓમારીઓના કારણે સોમવાર ના રોજ સવારમાં હોસ્પિટલ ખાતે અવસાન થયું છે.આ અભિનેતા એ 87 વર્ષ ની ઉમરમાં પોતાના છેલ્લા સ્વસ લીધા હતા. જયંત સાવરકર ના દીકરા કૌસ્તુભ સાવરકર એ પોતાના પિતાના અવસાન ના સમાચાર ની પુષ્ટિ કરી છે.

અભિનેતા ના દીકરા કૌસ્તુભ એ એક ન્યૂજ એજનસી ને જણાવ્યુ કે લગભગ 10-15 દિવસ પહેલા તેમણે લો બ્લડપ્રેશર ના કારણે થાણા ના એક હોપિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. કાળ રાત્રે એટ્લે કે 23 જુલાઇ ના રોજ અચાનક જ તેમની તબિયત વધારે કહરાબ થઈ ગઈ હતી આથી તેમણે વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા. વૃધ્ધાવસ્થા સબંધિત બીમારીઓ ના કારણે સવારે લગભગ 11 વાગ્યા આસપાસ તેમનું અવસાન થઈ ગયું . તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને બે પુત્રીઓ છે. તેમનો અંતિમસંસ્કાર મંગળવાર ના રોજ કરવામાં આવશે.

જયંત સાવરકર એ મરાઠી અને હિન્દી ફિલ્મો ની સાથે સાથે રંગમંચ અને ટેલિવિજન જેવા ક્ષેત્રો  માં લગભગ 6 દશકો સુધી અભિનય કર્યો. તેમની ચર્ચિત ફિલ્મો માં હરી ૐ વિઠ્ઠલ, ગડબડ ગોંધલ , 66 સદાશિવ અને બકાલ, યુગપુરુષ, વાસ્તવ અને સિંઘમ છે . સિંઘમ ફિલ્મ માં જયંત સાવરકર એ અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ મે બોક્સોફિસ પર બહુ ધુમ મચાવી હતી.

ત્યાં જ મરાઠી સિરીજ ની વાત કરવામાં આવે તો અભિનેતા એ વેબ સિરીજ ‘ સમાંતર ‘ માં એક જ્યોતિષ નો કિરદાર નિભાવયો હતો. જેને દ્રષકોએ બહુ પસંદ કર્યો હતો. જયંત સાવરકર ને આજે પણ આ કિરદાર માટે ઓળખવામાં આવે છે આ સિરીજ વર્ષ 2020 માં રિલિજ થઈ હતી. જયંત સાવરકર મરાઠી ફિલ્મ ના જાણીતા કલાકાર હતા. એક્ટર ને મ્હારાસ્ટ્ર સરકાર એ એક એવોર્ડ થી પણ સન્માનીત કર્યા હતા. જયંત સાવરકર ને મહારાસ્ટ્ર સરકાર એ નટવર્ય પ્રભાકર પલશીકર લાઉફટાઈમ અચિવમેંટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *