Entertainment

શિલ્પા શેટ્ટી પર ફાટ્યા દુઃખના વાદળો થયું પેહલા સંતાનનું મૃત્યુ શિલ્પાના મુંડનની તસ્વીર વાયરલ જાણો કારણ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ અને તેના કલાકારો દેશ વિદેશ માં ઘણું મોટું નામ ધરાવે છે લોકો તરફથી બોલિવુડ અને હિન્દી કલાકારો ને ઘણો પ્રેમ મળે છે આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ લોકોને મનોરંજન આપવા માટે વર્ષે અનેક ફિલ્મો બનાવે છે જેમાં અનેક કલાકારો જોવા મળે છે જે પૈકી અમુક કલાકારો હીટ સાબિત થાય છે.

આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ માં ઘણા એવા કલાકારો છે કે જેમણે પોતાની એક્ટિંગના કારણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે અને અનેક હીટ ફિલ્મો કરી છે. આપણે અહીં આવાજ એક સુપર સ્ટાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

આપણે અહીં શિલ્પા શેટ્ટી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે શિલ્પા એક બોલીવુડ ની એક ડીવા છે તેમની સુંદરતા અને એક્ટિંગ ના આખા વિશ્વ માં લોકો દિવાના છે આપણે સૌ જાણીએ છિએ કે શિલ્પા શેટ્ટી દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે જોકે હાલમાં અનેક કારણોસર શિલ્પા શેટ્ટી ચર્ચામાં છે.

આપણે સૌ જાણીએ છિએ કે શિલ્પા શેટ્ટી અભિનયની દુનિયામાં એકતરફી નામ ધરાવે છે, જેને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો જાણે છે. શિલ્પા શેટ્ટી હાલમાં ઘણા રિયાલિટી શોને જજ કરી રહી છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે અને શિલ્પા શેટ્ટી આ શોને જજ કરીને મહિને લાખો રૂપિયા કમાય છે. હાલમાં, શિલ્પા શેટ્ટી મીડિયામાં ઘણી હેડલાઇન્સમાં રહે છે કારણ કે તાજેતરમાં જ અહેવાલ છે કે શિલ્પા શેટ્ટીના પ્રથમ બાળકે દુનિયા ને અલવિદા કહ્યા છે

જણાવી દઈએ કે આ સમાચાર સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી શિલ્પા શેટ્ટી જ જાણ કરી છે અને તેના કૅપ્શનમાં કંઈક લખ્યું છે, જેનો અર્થ એ છે કે તેનું પ્રથમ બાળક હવે આ દુનિયામાં નથી અને તે ખૂબ નાખુશ છે. આ સમાચારમાં આવ્યાં પછી, શિલ્પા શેટ્ટીની કેટલીક તસવીરો સામે આવી છે કે જેમાં તેઓના માથા માં પાછળ ના વાળ કપાયેલા જોવા મળે છે જેના કારણે શિલ્પા શેટ્ટીની તસવીરો મીડિયામાં પર્ ઝડપી વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીનો પ્રથમ બાળક ગુડબાય અને આની સાથે, શિલ્પા શેટ્ટીના માથાના વાળ ને લઈને પણ અહેવાલ છે. શિલ્પા શેટ્ટી પહેલો બાળક એ કોઈ બીજું નહીં પણ તેમનો કૂતરો હતો જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ આ કૂતરાને પોતાનું પહેલું બાળક માન્યું અને આ કારણથી તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેના પહેલા બાળકે દુનિયાને અલવિદા કહી દીધું છે. બીજી તરફ, શિલ્પા શેટ્ટીએ પાછળથી માથું મુંડાવવાની વાત બિલકુલ સાચી છે, પરંતુ તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ માત્ર ફેશન ખાતર પોતાના વાળ પાછળથી ટૂંકા કરાવ્યા છે. આ સમાચાર પાછળનું સત્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *