ધર્મેન્દ્ર ને યાદ આવ્યો પોતાનો આ ખાસ યાર, વિડીયો દ્વારા અભિનેતાએ જણાવ્યુ એવું કે તે સાંભળીને હેમા માલિની ના તો હોશ જ ઊડી ગ્યા… જુવો એવું તો શું કહ્યું
બૉલીવુડ ઈન્ડસ્ટ્રી ના વેટરન અભિનેતા ધર્મેન્દ્ર એ પોતાના કરિયર માં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે જે હિટ પણ રહી છે. ધર્મેન્દ્ર ની ફિલ્મોની રાહ તેમના ફેંસ બહુ જ આતુરતાથી જોતાં હતા. ત્યારે હાલમાં જ ધર્મેન્દ્ર ની રિલિજ થયેલ ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં નજર આવ્યા હતા. ધર્મેન્દ્ર પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે પર્સનલ લાઈફ ને લઈને પણ બહુ જ ચર્ચામાં જોવા મળી આવતા હોય છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા અભિનેતા ધર્મેન્દ્ર અવાર નવાર પોતાની સાથે જોડાયેલ અપડેટ્સ ફેંસ ની સાથે શેર કરતાં રહેતા હોય છે. ધર્મેન્દ્ર પોતાની તસ્વીરો અને વિડીયો દ્વારા ક્યારેક પોતાનું ફાર્મહાઉસ દેખાડતા હોય છે તો ક્યારેક પોતાની જ જલકો દેખાડતા રહેતા હોય છે. ત્યારે હાલમાં ધર્મેન્દ્ર એ એક નવો વિડીયો શેર કર્યો છે જેમાં તે ફિલ્મી ગીતોની સાથે પોતે પણ ગાતા નજર આવી રહ્યા છે. તેમનો આ વિડિયોને તેમના ફેંસ એ બહુ જ પસંદ કર્યો છે.
ધર્મેન્દ્ર એ બુધવારના રોજ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી એક વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે ધર્મેન્દ્ર વર્ષ 1980 માં રિલિજ થયેલ ફિલ્મ ‘ અબ્દુલ્લા ‘ નું ગીત ‘ મેને પૂછા ચાંદ સે દેખા હે કહી …’ ગીત ગાતા નજર આવી રહ્યા છે. ધર્મેન્દ્ર એ આ વિડિયોને શેર કરતાં તેના કેપશનમાં લખ્યું કે મિત્રો પોતાને ખુશ રાખવા માટે અને તમને દરેકને મનોરંજન કરવા માટે. સુખી સ્વાસ્થય જીવન જીવવા માટે આ એક જીવંત રીત છે.
ધર્મેન્દ્ર નો આ વિડીયો તેમના ફેંસ ને બહુ જ પસંદ આવી રહ્યો છે અને આ વિડીયો જોયા બાદ પ્રતિકિયા પણ આપી રહ્યા છે. ધર્મેન્દ્ર એ આ સાથે જ પોતાના ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ પરથી વધુ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે એક બહુ જ મોટી પ્રોપટી માં નજર આવી રહ્યા છે. ધર્મેન્દ્ર એ આ ની સાથે જ લખ્યું કે કડકડતી શરદીઓમાં સવાર સવારમાં ખીલેલી સોનેરી કિરણો… માતાના ગરમ ગોદ જેવી લાગે છે…. ગયા વર્ષ જૈસલમેર નો વિડીયો… દરેક મિત્રોને શુભ સવાર.
View this post on Instagram