રાજકોટમાં અલ્પા પટેલનો જલવો! વિખેર્યા સુરોના એવા જાદુકે લોકો ડોલી ઉઠ્યા જુઓ ફોટાઓ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આખા વિશ્વમાં લોકો દ્વારા ગુજરાતી સંગીત ને ઘણું પસંદ કરવામાં આવે છે. લોકો ને ગુજરાતી ફિલ્મી ગીતો, આખ્યાનો, ગુજરાતી લોક ગીતો વગેરે ઘણા પસંદ આવે છે. અને લોકોને આવા કાર્યક્રમ પણ ઘણા પસંદ આવે છે. અને આવા કાર્યક્રમો માં મોટી જન મેદની જોવા મળે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અનેક ગુજરાતી સંગીતકારોએ પોતાના અવાજ ના જાદુ થી લોમોને ડોલાવ્યા છે. આપણે કિર્તિદાન ગઢવી, ગીતા રબારી, રાજભા ગઢવી, કિંજલ દવે, અલ્પા પટેલ જેવા અનેક કલાકારો ને જાણીએ છિએ કે કે જેમણે પોતાના અવાજ ના જાદુથી કરોડો લોકોના દિલમાં પોતાની આગવી છાપ બનાવી છે.
આપણે અહીં આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અનેક ગુજરાતી કલાકારો પોતાના જીવનસાથી સાથે રાજાઓ માણવા માટે ગયા છે. આવાજ એક કલાકાર અલ્પા પટેલ છે કે જેઓ પતિ ઉદય ગજેરા સાથે હનીમૂન માનવા અંદમાન નિકોબાર ગયા હતા.
આપણે સૌ જાણીએ છિએ કે તેમણે હાલમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ શિવરાત્રિ ના દિવસે તેમણે પ્રથમ ડાયરો કર્યો હતો જે બાદ તેઓ હાલમાં પ્રવાસેથી આવ્યા બાદ ફરી એક વખત ડાયરાના કાર્યક્રમ માં જોડાઈ ગાય છે અને હાલમાં જ તેમનો ભવ્ય ડાયરો રાજકોટ માં યોજાયો હતો.
જણાવી દઈએ કે અલ્પા પટેલે તાજેતર માં જ રાજકોટ માં પાળમા માં કર્યો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા. આ સમયે અલ્પા પટેલે પોતાના અવાજ ના જાદુથી આખા રાજકોટ વાસીઓ ને ડોલાવી દીધા આ સમયે લોકોએ અલ્પા પટેલ પર ઘણા પૈસા વર્સાવ્યા હતા.