ટેલીવિઝનની સંસ્કારી વહુ સંધ્યા દીપિકાસિંહે કરી મર્યાદાની હદો પાર પહેર્યા એવા ટૂંકા કપડાંકે પવન આવતાજ ઉડી ગયા.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે મનોરંજન ઘણું જરુરી છે. આપણા દેશમાં ટેલીવિઝન લોકોને મનોરંજન આપતું સૌથી મોટું માધ્યમ છે. તેવામાં લોકોને અમુક કાર્યકર્મો જોવા પસંદ આવે છે. કે જેને જોયા વિના તેમનો દિવસ પૂરો થતો નથી. લોકો અલગ અલગ કાર્યક્રમ જુએ છે અને તેને ઉપરાંત તેમાં કામ કરતા કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટનો છે. તેવામાં લોકો અને ઉપરાંત અનેક હસ્તિઓ દ્વારા પણ સોશ્યલ મીડિયા નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેમાં અનેક કલાકારો નો પણ સમાવેશ થાય છે. આવા કલાકારો પોતાના ફેન્સ સાથે સંપર્કમાં રહેવા અને સતત લોકોમા પોતાનું નામ જાળવી રાખવા માટે આવા માધ્યમ નો ઉપયોગ કરે છે.
જે પૈકી આ કલાકારો પોતાના ફેન્સ સાથે અનેક વિડીયો અને ફોટા સોશ્યલ મીડિયા પર ઉપલોડ કરતા રહે છે હાલમાં આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કે જે દીપિકા સિંહ નો છે પરંતુ આ વિડીયો જોઈને લોકો તેમના ટૂંકા કપડાં પહેરવા પર ઘણી ટ્રોલ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે હાલમાં જ દીપિકાએ સોશ્યલ મીડિયા પર તિતલી ઉડા ગીત પર ડાન્સ કરતો વિડીયો ઉપલોડ કર્યો હતો તેમાં જોઈ શકાય છે. દીપિકાએ પીળા રંગ નું ફ્રોક પહેર્યું છે. પરંતુ દીપિકાએ ડાન્સ કરવાનું શરૂ કર્યું ત્યારે પવન ફુકાતા અચાનક તેમનો આ ડ્રેસ હવામાં ઉડવા લાગ્યો અને તેઓ ઉપ્સ મોમેન્ટ ના શિકાર થયા. વિડીયો જોયા પછી લોકો કહે છે કે દીપિકાએ જાણી જોઈને આવા કપડાં પહેર્યા છે અને તેને ટ્રોલ કરે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.