Categories
Entertainment

ટીવી જગત ની લોકપ્રિય વહુ સંધ્યા (દીપિકા સિંહે) કરી બેશરમી ની હદો પાર ! ઉપ્સ મોમેન્ટ.. જુઓ વિડીયો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે હાલમાં સામાન્ય લોકોથી લઈને અનેક કલાકારો પણ સોશ્યલ મીડિયા ના વિવિધ માધ્યમો નો ઘણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક કલાકારો પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિડીયો અને ફોટાઓ ફેન્સ સાથે શેર કરવાના હેતુથી આવા વિવિધ સોશ્યલ મીડિયા ના માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના મનપસંદ કલાકારો ના ફોટા અને વિડીયો ને ઘણો જ પ્રેમ આપે છે.

હાલમાં સોશ્યલ મીડિયા પર એક આવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો દીપિકા સિંહનો છે મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દીપિકા સિંહ કોણ છે તેઓ ટેલીવિઝન ની એક સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે. તેમની દિયા ઔર બાતી સિરિયલ લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કરતી રહી!

આજે લગભગ દરેક વ્યક્તિ દીપિકા સિંહને ઓળખે છે. જણાવી દઈએ કે દીપિકા સિંહ સૉશ્યલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને ફેન્સ માટે અવાર નવાર અનેક ફોટા અને વિડીયો મુક્તા રહે છે. હાલમાં તેમણે પોતાનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે જેના કારણે દીપિકા સિંહ ટ્રોલ થઈ રહ્યા છે.

મિત્રો જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો વિડીયોમાં દીપિકા બન કે તિતલી ઉડા ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે આ સમયે તેમણે ફ્રોક પહેર્યું હતુ તેવામાં જ્યારે દીપિકાએ ડાન્સ કરવાનું શરૂ કર્યું ત્યારે અચાનક તેમનો આ ડ્રેસ હવામાં ઉડવા લાગ્યો અને અને તેઓ ઉપ્સ મોમેન્ટ ના શિકાર થયા. હાલમાં લોકો વિડીયો જોયા બાદ દીપિકાએ જાણી જોઈને આવા કપડાં પહેર્યા છે તેમ જાણી ને ટ્રોલ કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *