Entertainment

ફોટામાં જોવા મળતી આ બાળકી હતી પોતાના સમયની સૌથી વધુ નાણાં લેતી અભિનેત્રી પરંતુ માત્ર 19 વર્ષમાં જ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ ઘણું જ લોક પ્રિય છે બોલીવુડ ના ચાહકો ફક્ત દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં તેના ચાહકો ફેલાયેલા છે. લોકો બોલીવુડ ની ફિલ્મો અને તેના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. તેવામાં ઘણા એવા પણ કલાકારો છે કે જે આખા બોલીવુડ પર રાજ કરતા જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ માં અભિનેતા અને અભિનેત્રી ઓ ને લોકો ઘણા પસંદ કરે છે. તેવામાં ઘણા એવા કલાકારો પણ છે કેજે ખૂબજ નાની ઉંમર માં સફળતા ના શીખરો શર કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ એક માયાવી દુનિયા છે વળી તેમાં સફળતા અને પૈસો પણ ઘણો છે જેના કારણે ઘણા લોકો બોલીવુડ માં પોતાનુ સ્થાન જમાવ્વા મહેનત કરતા હોઈ છે. પરંતુ દરેક વ્યક્તિ સફળ થઈ શક્તિ નથી.

તેવામાં આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરવાની છે કે જેમણે ખૂબજ નાની ઉંમર માં સફળતા ની એટલી ઉચિ શિખરો પ્રાપ્ત કરી લીધી છે કે તે સમયની મોટી મોટી અભિનેત્રિઓ પણ આ મુકામ મેળવી શક્યા નહતા. આપણે અહીં બોલીવુડ ની લોકપ્રિય અભિનેત્રી દિવ્યા ભારતી વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દિવ્યા ભારતી જી આ દુનિયામાં નથી. તેઓ ખુબજ નાની ઉંમર માં અવસાન પામ્યા હતા. તેમણે માત્ર 19 વર્ષ ની ઉમરે પોતાના ફેન્સ, બોલીવુડ અને આ દુનિયા ને અલવિદા કહી દીધી છે. છતા પણ તેમની લોક ચાહના આજે પણ અકબંધ છે. આજે પણ લોકો તેમને ઘણું પસંદ કરે છે.

જણાવી દઈએ કે તેમણે નાની ઉંમર માં જ ઘણી સફળતા મેળવી હતી. તેમણે ઘણી જ સુપર હિટ ફિલ્મો જેવી કે રંગ અને શૉલા ઉપરાંત શાબમ્મમ, ડીવાના અને વિશ્વાત્રા, દિલ કાસુર જેવા ફિલ્મો માં કામ કરેલ છે.

જણાવી દઈએ કે દિવ્ય ભારતી ના લગ્ન ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદ સાથે થયા હતા. જો વાત તેમના જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે દિવ્ય ભારતીનો જન્મ 25 મી ફેબ્રુઆરી 1974 ના રોજ થયો હતો, પરંતુ 19 વર્ષની વયે, તે આ જગતમાં 5 એપ્રિલ, 1993 ના રોજ આ દુનિયા છોડી ગયા હતા. કહેવાય છે કે દિવાયા ભારતીએ તેની ફ્લેટ ની બાલ્કની એથી કૂદકો મારીને આત્મ હત્યા કરી હતી. જો કે હજુ પણ તેમનૂ મૃત્યુ એક રહસ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *