Viral video

આ ઉંમરે પણ દાદાએ દેખાડ્યો જવાનીનો જોશ ! ડાન્સ સાથે કર્યા એવા કરતબ કે…જુઓ વિડીયો

Spread the love

મિત્રો તમે આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર એવા હસાવી દેતા, ચોંકાવી દેતા, ડાન્સના, કોમેડી વગેરે વિડીયો જોયા બાદ વડીયોને પસંદ કરી આગળ શેર કરી બીજા લોકો ને પણ દેખાડી ખુશી વ્યક્ત કરતા હોવ છો. તેવામાં હાલ એક દાદાના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુજ વાયરલ થઇ રહ્યો છે. જે જોયા બાદ તમે પણ આ દાદાના ખુબજ વખાણ કરવા લાગશો.

વાઇરલ વિડીયોમાં જોઈ શકો છો કે એક દાદા સ્ટેજ પર ડાન્સ કરવા માટે આતુરતા થી રાહ જોઈ ને ઉભા હોઈ છે અને DJ વાગતાજ ખુબજ અધભૂત ડાન્સ કર્યો જે જોઈ આજુબાજુના લોકો પણ આ દાદાને જોતાજ રહી ગયા તો વળી એટલુંજ નહિ પરંતુ આ દાદાએ અનોખા કરતબો પણ ખુબજ બતાવતા હતા. જેમાં તેઓ પોતાની લાકડીને ફ્લોર પર રાખી સ્ટંટ કરવા લાગ્યા જે જોઈ બીજા લોકો પણ dj ની તાલ પર ઉત્સાહમાં આવી ગયા હતા.

આમ જે બાદ અંતમાં ત્રણ ચાર અન્ય યુવાનો પણ આ દાદા સાથે ડાન્સ કરવા માટે સ્ટેજ ઉપર ચડી જાય છે અને ડાન્સ કરવા લાગે છે. આમ આ સાથે જણાવીએ તો આ વીડિયોનમેં અત્યાર સુધી 2 લાખ 26 હજાર જેટલા લોકો એ લાઈક કર્યો છે તેમજ લાખોમાં આ વિડીયોને વ્યુસ પણ મળ્યા છે. તેમજ આ વિડીયો જોઈ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી છે

 

View this post on Instagram

 

A post shared by Rdx Ajju Lohagal (@ajjurawat725)

એક યુઝરે લખ્યું, ‘હું સરકારને વિનંતી કરું છું કે આ કલાને રાજ્ય સરકારનું પુરસ્કાર મળવું જોઈએ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સ્કિલ ફક્ત રાજસ્થાનમાં જ જોવા મળશે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘વ્યક્તિ વાસ્તવમાં હેલિકોપ્ટર શોટ ફાયર કરી રહ્યો છે.’ આમ , સોશિયલ મીડિયા અને રીલ્સના જમાનામાં ભાગ્યે જે એવું કોઈ હશે કે તેમને ડાન્સનો શોખ નહીં હોય. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકોમાં ડાન્સનો ક્રેઝ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *