તસ્વીરમાં દેખાતી આ નાની ક્યૂટ છોકરીને ઓળખો છો ???હાલ છે બોલીવુડની ટોપની એક્ટ્રેસ…જુઓ કોણ છે તે
મિત્રો તમે અનેક વખત સોશિયલ મીડિયા પર જોયું જ હશે કે અભિનેત્રીઓ અને અભિનેતાઓ પિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોજબરોજની અનેક તસવીરો શેર કરતા જ હોય છે. એવામાં ક્યારેક આવા અભિનેતા અને અભિનેત્રીઓ પોતાના બાળપણની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી દેતી હોય છે જેને જોયા બાદ આ અભિનેત્રીઓને ઓળખવી મુશ્કેલ પડી જતી હોય છે. આજના આ લેખના માધ્યમથી અમે એક આવી જ એક્ટ્રેસની તસ્વીર લઈને આવ્યા છીએ
જણાવી દઈએ કે હસતી ખેલતી દેખાતી આ અભિનેત્રી હાલના સમયમાં બૉલીવુડ જ નહીં પણ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ અનેક ફિલ્મોમાં પોતાનો ભાગ ભજવી ચુકી છે. સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે આતો સોશિયલ મીડિયા પર આ સારો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં અભિનેતા તથા અભિનેત્રીઓ પોતાના બાળપણની તસવીરો શેર કરે છે જેને આપણે ઓળખી પણ નથી શકતા.
એવામાં હાલ એક અભિનેત્રીની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે તે કોણ છે તેને ઓળખવા માટે યુઝરોમાં પણ ભારે હડબડાટી મચેલી હતી. તો તમને જણાવી દઈએ કે આ નાની એવી ક્યૂટ દીકરી સાઉથ ઇન્ડસ્ટ્રીની સાથો સાથ બૉલીવુડની અનેક ફિલ્મોમાં પણ પોતાનો ભાગ ભજવી ચુકેલી છે, કોણ છે આ અભિનેત્રી? આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ મશહૂર અભિનેત્રી અસીન છે જે બૉલીવુડ સહીત સાઉથ ઇન્ડસ્ટ્રીના પણ મોટા મોટા અભિનેતાઓ સાથે કામ કરી ચુકી છે.
તમે જોયું જ હશે કે અસિને સલમાન ખાન, આમિર ખાન જેવા અનેક મોટા કલાકારો સાથે પોતાની જોડી જમાવી ચુકી છે. ફક્ત બૉલીવુડ જ નહીં પણ સાઉથના પણ અનેક સુપરસ્ટારો સાથે આ અભિનેત્રીએ પોતાની જોડી જમાવી ચુકી છે. જણાવી દઈએ કે અસિને સાઉથના દિગ્ગ્જ અને હાલના પુષ્પા ભાઉ એવા અલ્લુ અર્જુન સાથે પણ એક ફિલ્મમાં જોવા મળી હતી. અસિને અક્ષય કુમાર સાથે પણ એક ફિલ્મમાં પોતાની જોડી જમાવી ચુકી છે.