ખરેખર સલામ છે ખજુરભાઈને એક-બે કિલ્લો નહિ બલ્કે આટલા કિલ્લો કાજુબદામ, કિશમિશ ગૌમાતાને ખવડાવ્યા…જુઓ વિડીયો
ગુજરાતનાં લોક પ્રિય એવા નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ ને આજના સમયમાં કોણ નથી ઓળખતું. જેમની ગરીબોને સહાઈ પુરી પાડવાની મદદ અને હજારો લોકોના ઘર બનાવવાની સહાઈ વગેરે બાબતે તેઓ ગુજરાતમાંજ નહિ બલ્કે દેશના લોકોમાં પણ પોતાની એક અલગ ઓળખ અને સારી નામના મેળવી છે. તેવામાં વાત કરવામાં આવે તો તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થતો જોવા મળી રહ્યો છે. આવો આ વિડીયો વિષે વિગતે તમને જણાવીએ.
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની ટ્રેકટર પર તેમની ટિમ અને કોથળા ભરીને કાજુ, બદામ, કિશમિશ, લાવ્યા હતા. વીડિયોમાં આગળ જોવા મળે છે કે ખજુરભાઈ પૂજા કરીને તેની સાથે લાવેલા કુલ 500 કિલો કાજુબદામ, કિશમિશ, વગેરે ને એક પછી એક કોથળા ખાલી કરવા લાગે છે. આ 500 કિલ્લો કાજુબદામ, અને કિસમિસ માત્ર ગાયો માટે લાવ્યા હતા. જેમની આ સેવા જોઈ તમે તેમની ખુબજ સરાહના કરશો. આમ જે બાદ તેમની સાથે આવેલા લોકો પણ તેમની મદદ કરાવે છે,
તેમજ ઘણી વસ્તુઓ તેલના ડબ્બાની અંદર લાવેલા હોઈ છે જેને પણ એક પછી એક ખાલી કરવા લાગે છે. આ સાથે ખજુરભાઈ કાજુબદામ, કિશમિશ, દ્રાક્ષ, ને મિક્સ કરતા નજરે આવે છે. આ સેવાકીય કાર્ય જોઈ તમે પણ ખુબજ ગર્વ કરશો કે નીતિનભાઈ જાની જેવા દયાળુ વ્યક્ત અમારા ગુજરાતના છે. આમ કાજુબદામ અને કિસમિસને કાઢયા બાદ તેને તગારામાં લઈને ગાયોને ખવાડતાં જોવા મળ્યા હતા ખજુરભાઈ.
આમ એક પછી એક એમ બધીજ ગાયોએ આ કાજુબદામ કિસમિસ ખાતી જોવા મળી હતી. આમ આ સતાહૈ ખજુરભાઈ વિડીયોમાં જણાવે છે આ દુનિયામાં જો કોઈ કરુણમય જીવ છે તો એ ગૌમાતા છે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તેમજ લોકો ખજુરભાઈની ખુબજ વખાણ પણ કરી રહા છે.
View this post on Instagram