શું ખરેખર અમિતાબ બચ્ચન ની સંપત્તિમાં તેના પુત્ર અભિષેક નો કોઈ હક નથી? અમિતાબ બચ્ચને એવું કીધું કે……
બૉલીવુડ ના એક્ટ્રેસ અને એક્ટર કોઈ ને કોઈ બાબતો માં લોકો ના મોઢે હોય જ છે. બોલીવુડ ના મહાન કલાકારો પોતાની જિંદગી ને લઈને ખાસ ચર્ચા માં જોવા મળે છે. મોટી મોટી પાર્ટી માં જવું કે વેકેશન ની મજા માણવી વગેરે જેવા અનેક મુદ્દાઓ ને લઇ ને બૉલીવુડ ના કલાકારો ખાસ એવા ચર્ચા માં જોવા મળતા હોય છે. ખાસ તો અત્યારે બોલોવુડ ના મહાન એવા કલાકાર બીગબી ચર્ચા માં જોવા મળે છે.
બૉલીવુડ ના સૌથી મહાન કલાકાર એવા અમિતાબ બચ્ચન હાલ સમાચારો માં કે સોશિયલ મિડિયા પર ચર્ચા માં જોવા મળે છે. માત્ર અમિતાબ બચ્ચન જ નહિ તેની સાથે તેનો પુત્ર પણ આ બાબત માં જોડાયેલો છે. અમિતાબ બચ્ચન હાલમાં જ ભારત ના મહાન શો એવા કોણ બનેગા કરોડપતિ માં રમતો રમાડતા નજરે ચડે છે.
કોન બનેગા કરોડ પતિ માં સિરિયલો ના કલાકારો થી માંડીને બૉલીવુડ ના કલાકારો પણ આવતા હોય છે. અમિતાબ બચ્ચન નો પુત્ર આ સિરિયલ માં રમવા માટે આવે છે તે દરમિયાન અમિતાબ બચ્ચને એવું કહ્યું કે તમામ લોકો સાંભળીને ચોંકી ઉઠ્યાં. સિરિયલ દરઈમિયાન અમીતાબ બચ્ચને તેના પુત્ર ને સંપત્તિ માં હિસ્સેદારી આપવાની ના પાડી દીધી. આ વાત સાંભળી ને તેનો પુત્ર પણ ચોંકી ઉઠ્યો. શું કીધું તમે પણ જાણો.
જયારે રમત શરુ કરવામાં આવે છે તે દરમિયાન પુત્ર અભિષેક તેના પિતા ને કહે છે કે પપ્પા તમે જેટલું જીતશો એમાંથી અડધા રૂપિયા મારા આ સાંભળીને અમિતાબ બચ્ચને કહ્યું કે મારા પૈસા ખાલી મારા જ છે જે સાંભળી ને પુત્ર પણ શાંત થઈ ગયો. અને ત્યારબાદ રમત શરુ કરવામાં આવી હતી.