ધ્રુજાવી દેનાર ઘટના! ચોરિના ઇરાદે વેપારીના ઘરમાં ઘુસ્યા બદમાશો ઘરમાં પુત્રીના હાથ પગ બાંધી જે કર્યું જાણીને..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દરેક લોકો માટે પૈસા ઘણા જરૂરી બની ગ્યા છે. દરેક વસ્તુઓ ખરીદવા માટે પૈસા ઘણા જ જરૂરી છે. જોકે લોકો પૈસા ના મહત્વ ને સમજે છે અને પૈસા કમાવવા મહેનત પણ કરે છે પરંતુ અમુક લોકો પૈસા માટે મહેનત કરવા ને બદલે અન્યના પૈસા ને પડાવી પડવાની અને ચોરી ની અમાન્વિય વૃતિ રાખતા હોઈ છે.
હાલમાં આવો જ એક ચોરી અને ડબલ મર્ડર નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં ચોરોએ બે મહિલા ની હત્યા કરી લાખો રૂપિયા ની ચોરી કરી. આ બનાવ આગ્રા ના બાહ શહેરની શેરી કલ્યાણ સાગર વિસ્તારમાં બન્યો છે. કે જ્યાં રાતના સમયે ચોરોએ બૂટ ચપ્પલ ના વેપારી ઉમેશ પગોરીયા ના ઘરે ચોરિ માટે ઘૂસ્યા.
ઉમેશ ભાઈ પાસેથી મળતી માહિતી અનુસાર તેઓ ઘરમાં નીચેના માળે પૌત્રિઓ સાથે સૂતા હતા. જ્યારે તેમની પત્ની કુશુમા દેવી અને પુત્રી સવિતા ધેવતા અનુજ સાથે પહેલા મળે સૂતા હતા. તેવન રાતના એક વાગ્યા ના સમયે પાંચ બદમાશ છત નું બારણું તોડી પહેલા મળે આવ્યા અને ઉપર સુઈ રહેલા કુશુમા દેવી અને સવિતા નાં હાથ પગ બાંધી દીધા.
તેમણે ચોર નો વિરોધ કર્યો તો ચોરોએ બંને ને મારી નાખ્યા. આ સમયે અનુજ જાગી જતા તેણે પર માર માર્યો. જે બાદ અનુજે સમગ્ર વાત ઉમેશ ભાઈ ને કરી. ઉમેશ ભાઈએ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હાલમાં મળતી માહિતી અનુસાર ચોરોએ ઉમેશ ભાઈના ઘરેથી 27 લાખ રૂપિયા ની રોકડ જ્યારે 50 લાખથી વધુ કિંમત ના ઘરેણાં ચોરી કર્યા છે. હાલમાં પોલીસે હત્યા અને ચોરી ના બનાવ ને લઈને તપાસ શરૂ કરી છે.