અભિનેત્રી રાખી સાવંતે ‘કાવાલા ‘ ગીત પર કર્યો આવો ડાન્સ,કે જોઈને આંખો ચાર થઈ જશે..
ઇન્ટરનેટ ક્વિન રાખી સાવંત ને કોણ નથી ઓળખતું. પોતાના બેબાક અંદાજ અને ચુલબુલી હરકતો ના કારણે તે હમેશા જ લાઈમલાઇટ માં આવતી રહેતી હોય છે. આની સિવાય રાખી ના ડાન્સ ને પણ લોકો બહુ જ પસંદ કરે છે. ત્યારે ફરી એકવાર રાખી સાવંત નો એક ડાન્સ વિડીયો સામે આવી રહ્યો છે જેમાં રાખી સાવંત ના ડાન્સ સ્ટેપ જોઈને તમે પણ માથું પકડી લેશો.જી હા વસતાવમાં રાખી સાવંત એ તમન્ના ભાટિયા ના વાઇરલ સોંગ ‘ કાવાલા ‘ ગીત પર ડાન્સ કર્યો છે.
આ વિડિયોમાં તમે રાખી સાવંત ને યલ્લો કલરના જિમ વિયરમાં ડાન્સ કરતાં જોઈ શકો છો. આમ તો તમન્ના ભાટિયા એક સિગ્નેચર સ્ટેપ કરતી નજર આવી રહી છે. પરંતુ આ એટલા બધા અજીબ છે કે તેને જોયા બાદ દરેક લોકો હેરાન રહી ગયા છે.આગળ વિડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી આ ગીત પર પોતાના ડાન્સ સાટેપ કરતી જોવા મલી રહી છે ત્યાં જ રાખી બીજી બોસ ના એક્સ કાંટેસ્ટંટ શાલીન ભનૌત બહાર ની બાજુ જતો હોય છે.
ત્યથી તેને ખેચી લે છે અને તેને ડાન્સ કરવા માટે કહી રહી છે , જોકે શાલિન ડાન્સ કરતો નથી ત્યારે રાખી તેનું બેગ લઈ લે છે અને બંને જ ગોળ ગોળ બેગ પાછળ ફરવા લાગી જાય છે અને હસવા લાગે છે ત્યાર બાદ રાખી તેના ગળે લાગી જાય છે અને બંને પેપરાજીને પોઝ આપવા લાગી જાય છે.હાલમાં તો રાખી સાવંત ના આ વિડિયોને લોકો પસંદ કરી રહ્યા છે .
આ વિડીયો ઇન્સટ્રગરમ હેંડપ પર પોસ્ટ કરવામાં આવ્યો છે જેને જોયા બાદ યુજર્સ અલગ અલગ રીએક્સન આપી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે રાખી સાવંત થઈ ગઈ રાખી બેગમ. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે અરે યાર હદ છે, તે એટલું જાણે છે કે તે કેટલી નિરાશ છે. હાલમાં તો રાખીનો આ ડાન્સ વિડીયો જોઈને લોકો સારું એવું મનોરંજન મેળવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram