સિંગર નેહા કક્કર પતિ રોહન પ્રીત સાથે રોમેન્ટિક થઈને એકબીજાની બાહોમાં એવા પોઝ આપ્યા કે જોઈને દિલની ધડકનો વધી જશે….જુવો તસ્વીરો
સૂરીલી અવાજની માલકીન ગણાતી સિંગર નેહા કક્ક્ડ પોતાના કામની સાથે સાથે અંગત જીવનના કારણે પણ બહુ જ ચર્ચામાં જોવા મળી જાય છે.તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેમિલી સાથે પસાર કરેલ ક્વાલિટી ટાઈમ ની તસ્વીરો પોતાના ફેંસ સાથે શેયર કરતાં રહેતી હોય છે. હાલમાં તો સિંગર નેહા કક્ક્ડ પતિ રોહનપ્રીત સિંહ સાથે નોર્થ અમેરીકામાં Niagara Falls એન્જોય કરી રહ્યા છે.
જ્યાથી તેમણે પોતાની થોડી રોમેન્ટીક તસ્વીરો શેર કરી છે. ફેંસ આ કપલ ની ખૂબસૂરત તસ્વીરોને લાઈક કરી રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નેહા કક્ક્ડ પતિ રોહનપ્રીત સિંહ સાથે વિદેશ ની ધરતી પર ખૂબસૂરત નજારો ના મજા લેતા નજર આવી રહ્યા છે.અભિનેત્રી પોતાના હેન્ડસમ પતિ ની બાહોમાં હસતાં હોય એવા પોઝ આપી રહી છે.ત્યાં જ રોહણ પણ પોતાની પત્ની સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં બહુ જ ખુશ નજર આવી રહ્યા છે.
આ કપલ એકસાથે બહુ જ સારી કેમિસ્ટ્રી રજૂ કરી રહ્યા છે. ઇન્સ્ત્રાગ્રામ પર આ ખૂબસૂરત તસ્વીરોને પોસ્ટ કરતાંય સાથે સિંગર નેહા કક્ક્ડ એ કેપશનમાં લખ્યું કે નિયાગ્રા ફોર્લ્સ માં એક ખૂબસૂરત દિવસ પસાર કર્યો. ફેંસ કપલ ની આ ખૂબસૂરત અને રોમેનિક તસ્વીરોને બહુ જ પસંદ કરી રહ્યા છે અને કમેંટ કરીને પોતાની પ્રતિકીયા આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા દિવસોમાં નેહા કક્ક્ડ અને રોહનપ્રીત સિંહ ને લઈને ખબર આવી હતી .કે આ જોડી અલગ થવા જય રહી છે, બંને વચ્ચે બધુ બારોબાર ચાલી રહ્યું નથી. પરંતુ આ બધાની વચ્ચે સિંગર નેહા કક્ક્ડ એ પતિ સાથેની રોમેન્ટીક તસ્વીરો શેર કરીને આ અફવાઓને રોકી દીધી હતી અને બધાને બતાવ્યુ હતું કે તેઓ સાથે છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!