Entertainment

પોતાના લગ્નમાં જાતે ગાડી ચલાવીને પહોંચી દુલ્હન અને રસ્તામાં….

Spread the love

મિત્રો આપડે સોસિયલ મીડિયા પર અનેક વિડિઓ અને ફોટાઓ જોતા હોઈએ છીએ અહીં લોકો તેમના જીવનના અમુક સુંદર અને યાદગાર ક્ષણો મુકતા હોઈ છે લોકો ના આવા સારા અને રમૂજ ભરેલા વિડિઓ સોસિયલ મીડિયા પર ઘણા વાયરલ થાઈ છે અને લોકો ને આવા વિડિઓ જોવા પણ ગમે છે તેવામાં જો વિડિઓ કોઈ ના લગ્ન નો હોઈ તો તે વધુ વાયરલ થાઈ છે લોકો ને આવા વિડિઓ જોવા ખુબજ ગમે છે.

લગ્ન એક પવિત્ર સંસ્કાર મનાય છે. લગ્ન ફક્ત બે લોકો ને નહિ પરંતુ બે પરિવારો ને જોડે છે. લગ્ન માં બનનાર પતિ અને પત્ની એકબીજા સાથે જન્મો જન્મ નો સાથ માંગે છે. વળી જેટલી મજા લગ્ન માં આવે છે તેનાથી પણ વધુ મજા લગ્ન પહેલા તેની તૈયારીઓ માં આવે છે. આપડે એક એવાજ ખાસ વિડિઓ વિશે વાત કરવા જઈ રહિયા છીએ કે જેમાં એક દુલ્હન પોતાના લગ્નમાં જાતે ગાડી ચલાવી ને જાઈ છે.

ચાલો વિડિઓ વિશે વિગતે માહિતી મેળવીએ. આ વિડિઓ સોસિયલ મીડિયા પર ઘણોજ વાયરલ થઈ ચુક્યો છે આ વિડિઓ ને અત્યાર સુધીમાં અનેક લોકો એ જોઈ લીધો છે જો વાત કરીએ વિડિઓની તો તેમાં એક દુલ્હન નજરે પડે છે જે પોતાના લગ્ન માટે જાતે ગાડી ચલાવીને જાઈ છે. જો કે મોટા ભાગની છોકરીઓ તેમના લગ્ન માટે ઘણીજ હરખ માં હોઈ છે.

પરંતુ જો તેવામાં તેના લગ્ન તેવી વ્યક્તિ સાથે થાઈ કે તેને તે આગાઉથી જ પસંદ કરતી હોઈ તો તેમાં તેમની ખુશીઓ નું ઠેકાણું રહેતું નથી. અહીં વિડિઓ જોતા તેવુંજ લાગે છે કે આ છોકરી ને તેને ગમતા છોકરા સાથે લગ્ન કરવાના છે. માટે હવે તે થોડી ક્ષણો નું મોડું પણ સહન કરી શકે તેમ નથી માટે હવે તે પોતેજ ગાડી ચલાવી પોતાના મનપસંદ છોકરા પાસે પહોંચી જાઈ છે.

આ વિડિઓ જોનાર લોકોની કોમેન્ટ જોઈએ તો એક વ્યક્તિએ લખ્યું કે લાગે છે માતા પિતા લવ મેરેજ માટે માની ગયા છે જયારે એક વ્યક્તિ લખ્યું કે હું તો મારા લગ્ન પહેલા ઘણી નર્વસ હતી’, જયારે એક વ્યક્તિએ લખ્યું કે સારું છે કે છોકરી પોતાના લગ્ન ને લઇ આટલી ખુશ છે અને લગ્ન ને લઇ તેના પાર કોઈ દબાવ નથી બધાએ આ પરથી શીખવું જોઈએ

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *