લગ્ન ની વિધિ માં વર-કન્યા સાથે એવી દર્દનાક ઘટના બની કે મંડપ માં અફરાતફરી નો માહોલ સર્જાય ગયો…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા માં રોજબરોજ અવનવા વિડીયો જોવા મળતા હોય છે. હાલ તો લગ્ન ની સિજન જતી રહી છે પરંતુ લગ્ન ના વિડીયો હજુ સુધી વાયરલ થતા હોય છે. લગ્ન હોય એટલે લોકો હર્ષોલ્લાસ સાથે મજા માણતા હોય છે. ક્યારેક ક્યારેક લગ્ન માં રંગ માં ભંગ પડી જતો હોય છે. એટલે કે ક્યારેક લગ્ન પણ યુદ્ધ ના મેદાન માં ફેરવાય જાય છે. ક્યારેય જોયું છે કે લગ્ન માં વરરાજા અને કન્યા જ ઝગડી પડ્યા હોય?
હાલ જે વિડીયો વાયરલ થયેલ જોવા મળે છે તેમાં લગ્ન માં પરિવાર ના લોકો લગ્ન નો આનંદ લેતા હોય છે. વરરાજા અને કન્યા લગ્ન ના મંડપ માં લગ્ન ની વિધિ કરી રહ્યા હોય છે. એવામાં અચાનક જ થયું એવું કે કન્યા અને વર સામસામા આવી ગયા. એટલે કે અચાનક જ કન્યા લગ્ન ની વિધિ કરતા કરતા વરરાજા ની માથે તૂટી પડે છે. આજુબાજુ ઉભેલા પરિવાર ના સભ્યો બને ને સંભાળવાની કોશિશ કરે છે પરંતુ બને એવા બાખડી પડે છે કે…જુઓ વિડીયો.
View this post on Instagram
વિડીયો માં જોઈ શકાય તેમ વરરાજા લગ્ન ના મંડપ માં હસતા હસતા બધી વિધિ કરતા હોય છે. પરંતુ કન્યા ને અચાનક કૈક જોર પડે છે ને તે વરરાજા પર તૂટી પડે છે. ઘડીક તો વરરાજા પણ કન્યા ને વળતો જવાબ આપે છે. લગ્ન નું વાતાવરણ ઘડીક માં લડાઈ નું વાતાવરણ થઇ પડ્યું. આ વિડિઓ ને thegusti નામ ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વિડીયો જોઈ ને આનંદ લઇ રહ્યા છે.
આવા અનેક પ્રસંગ ના વિડીયો આપણને ને જોવા મળતા હોય છે જેમાં ઘડીક ઘડીક માં લોકો બાખડી પડતા હોય છે. અત્યાર ના જમાનામાં લગ્ન ને ખાસ બનાવવા વર-કન્યા કંઈક અલગ અલગ કરવાની ટ્રાઈ કરતા હોઈ છે. અને લગ્ન ના દિવસ ને ખાસ યાદગાર બનાવતા હોય છે. હાલ માં તો હવે લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટ નો લોકો માં ખાસ ક્રેઝ જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.