ઇગલને એમનામ જ એટલું ખતરનાક નથી માનવામાં આવતું ! ઈંગલે પાણીમાં જઈને શાર્ક માછલીનો શિકાર કર્યો..આવો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોઈ
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે, અમુક વિડીયો તો ખુબ ચોંકાવી દેતા તો અમુક વિડીયો ખુબ ફની હોય છે, એવામાં આવા અનેક વીડિયોની ભરમાર દરેક સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા હોય છે.
એવામાં હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમને પણ આંચકો જ લાગી જશે. આમ તો તમને ખબર જ હશે કે બાજને વિશ્વનું સૌથી ખતરનાક ઉડતું પક્ષી માનવામાં આવે છે જેને સાબિત કરવા માટે પણ કોઈ વાતની જરૂર નથી, એવામાં હાલ આ અંગેનો જ એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારા પણ હોશ ઉડી જશે. તમે અનેક વખત જોયું હશે કે બાજ એક ખતરનાક પક્ષી છે.
તે અમુક વખત મોટા મોટા જીવો જે જમીન પર રહેતા હોય છે તેવોને તો ઉપાડી જ લેતા હોય છે પરંતુ હાલ આ વિડીયોએ તો જાણે સૌ કોઈને ચોંકાવી જ દીધા છે કારણ કે અહીં એક બાજે કોઈ જમીન પરથી નહીં પરંતુ પાણીમાંથી એક જળપ્રાણીને બહાર ખેંચી કાઢ્યો છે. વાયરલ થઇ રહેલો આ વિડીયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થઇ રહ્યો છે કે તેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે સોશિયલ મીડિયા પર સૌ કોઈના આવા જ રિએક્શન રહ્યા હતા.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ બાજ ઉડતા ઉડતા આવીને પાણીમાંથી એક શાર્કને બહાર ખેંચી કાઢે છે અને લઈને ઉડવા લાગે છે, ખરેખર આ વિડીયોએ તો આખા સોશિયલ મીડિયા પર ખુબ વધારે ચર્ચિત થઇ રહ્યો છે કારણ કે પેહલો એવો વિડીયો હશે જેમાં આવો કારનામો થતો આપણી નજરે પડ્યો હશે, આ વિડીયો વિશે તમારું શું કેહવું છે.
Whoa it is holding a shark! pic.twitter.com/HuiYZZnCPo
— Figen (@TheFigen_) June 14, 2023