Entertainment

49 વર્ષની ઉમરમાં પણ અભિનેત્રી કરિશ્મા કપૂર એ પોતાની બોલ્ડ અને હોટ અદાઓથી લોકો ને ઘાયલ કરી દે ….. જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર ( Karisma Kapoor ) ભલે જ હાલમાં ફિલ્મો માં અને એક્ટિંગ ની દુનિયાથી બહુ દૂર જોવા મળે છે પરંતુ આજે પણ તે પોતાની ખૂબસૂરત ફોટોસ અને વિડિયોના કારણે સતત ચર્ચામાં જોવા મળી આવે છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી કરિશ્મા કપૂર બહુ જ એક્ટિવ જોવા મળે છે. અને તે અવારનવાર પોતાની તસ્વીરો ફેંસ ની સાથે શેર કરતી રહેતી હોય છે ત્યારે હાલમાં કરિશ્મા કપૂર એ પોતાના વેકેશન  ( vecation ) પરની થોડી ફોટો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી બીચ પર આરામ ફરમાવતી નજર આવી રહી છે. આ ફોટોસ માં કરિશ્મા મારું કલર ની પ્રિંટેડ મોનોકીની માં નજર આવી રહી છે. જેમાં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. કરિશ્મા કપૂર ( Karisma Kapoor ) એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી બે તસ્વીરો શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં અભિનેત્રી ચશ્મા લગાવીને બીચ ( beach )  પર સૂઈ ને સનબાથ લેતી નજર આવી રહી છે ત્યાં જ બીજી તસવીર માં કરિશ્મા કપૂર સમુદ્ર ને નિહારતી હોય એવો પોઝ આપી રહી છે.

આ બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કરિશ્મા કપૂર ( Karisma Kapoor ) વાળથી પોતાના ક્લીવેજ છુપાવતી નજર આવી રહી છે. આ તસવીર ને શેર કરતાં કરિશ્મા કપૂર એ કેપશન માં લખ્યું છે કે બીચ થેરાપી. કરિશ્મા કપૂર ( Karisma Kapoor ) ની આ તસ્વીરો પર લોકો કમેંટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિકિયા આપી રહ્યા છે. એક યુજરે કમેંટ કરતાં લખ્યું કે હજુ પણ તે 16 વર્ષ ની જ લાગી રહી છો. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે કરિશ્મા ખુલ્લા વાળ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે.ત્યાં જ એક યુજરે ફની કમેંટ કરતાં લખ્યું કે ચીટી ચડે પહાડ પર મારને કે વાસ્તે લડકી કરે ફેશન લાડકો કે વાસ્તે .

તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂર ( Karisma Kapoor ) એ પોતાના કરિયર ની શરૂઆત માત્ર 16 વર્ષની ઉમરમાં જ વર્ષ 1991 માં આવેલ ફિલ્મ ‘ પ્રેમ કેદી ‘ થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ  ( super hit  ) સાબિત થઈ હતી અને આજ વર્ષ કરિશ્મા ની એક પછી એક 5 ફિલ્મ રિલિજ થઈ . પરંતુ આ 5 ફિલ્મો ફ્લોપ રહી. ત્યાર પછી વર્ષ 1992 માં અભિનેત્રી ‘ જિગર ‘ ફિલ્મ માં નજર આવી અને વર્ષ 1993 માં અભિનેત્રી ‘ અનાડી ‘ માં નજર આવી જે ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આના પછી કરિશ્મા એ એક પછી એક ઘણી સુપરહિટ ફિલ્મો આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *