પાકિસ્તાન થી આવેલી સીમા પણ રામ ભક્તિ મા રંગાઈ ગઈ! રામ આયેગેં… ગીત ગાયું… જુઓ વિડીઓ
આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે આવર નવાર એવા વાયરલ વિડીયો જોતાજ હોવ છો. જેમાં ડાન્સ, કોમેડી, ગીતના વગેરે વિડીયો જોવા મળતા હોઈ છે. તેવામ હાલ સીમા હેદરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ રામ આયેંગે ગીત ગાતા નજર આવી રહયા છે. જે લોકો સીમા હેદરને નથી જાણતા તેમને જણાવી દઈએ કે તેઓને ઓનલાઇન ગેમ રમતા રમતા ભારતના યુવક સચિન સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેઓ પાકિસ્તાનથી ભારત આવીને લગ્ન કર્યા હતા જે બાદ તેઓ ભારત દેશમાં ચર્ચાનો વિષય બની ચુક્યા છે.
તેવામાં હાલ તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે સીમા હેદર કેસરી કલરની ટોપી પહેરી તેમના પતિ સચિનની બાજુમાં ઉભા રહી હાથમાં માઈક લઈને ઉભેલા જોવા મળી રહયા છે. તો વળી તેમને જોવા માટે ત્યાં માણસોની ભીડ પણ ખુબજ જોવા મળી રહી છે.
આમ તમે વિડીયોમાં જોઈ શકે છો કે સીમા હેદર માઈક હાથમાં રાખી ગીત ગાય છે કે, ‘ મેરી જોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેંગે ” અને આગળ એક સાથે જય શ્રી રામ બોલે છે જે સાંભળી ત્યાં રહેલા લોકોનો પણ ખુબજ ઉત્સાહ જોવા મળતો હોઈ છે અને તેઓ પણ જય શ્રી રામના નારા લગાવે છે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો સીમા હેદરે તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કર્યો છે જે જોત જોતામાં 90 લાખ થી વધુ લોકોએ જોઈ ચુક્યો છે તેમજ આ વિડીયો મને 4 લાખથી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થાય રહ્યો છે. તેમજ તમે બધા જાણતાજ હશો કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આવેલ શ્રી રામના મંદિર માં પ્રાણ પ્રતિષ્ટા મહોત્સવ થવા જાય રહ્યું છે જેનું ભારત દેશના લોકોમાં ખુબજ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.