રાત ના અંધારા મા સુમસામ રસ્તા પર યુવક યુવતી ને મોજ માણતા જોઈ ને તમે પણ રહી નહિ શકો જુઓ વિડીયો..
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂકયુ છે. લોકો સોશિયલ મીડિયા થકી વધુને વધુ ફેમસ થવા માંગતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર યુવાનોનો ખૂબ ટ્રેન્ડ વધી ગયો છે. વધુ સમય સોશિયલ મીડિયામાં જ પસાર કરતા હોય છે. સોશિયલ મીડિયામાં અનેક એવા વાયરલ વિડીયો જોવા મળતા હોય છે.
જેમાં ડાન્સના વિડીયો, જંગલી પ્રાણીઓના વિડીયો, સ્ટંટના અનેક વિડિયો આપણને જોવા મળતા હોય છે ખાસ કરીને લોકોને ડાન્સ ના વિડીયો બનાવી અને રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ હોય છે. એવો જ એક વિડીયો હાલ ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં એક યુવક અને યુવતી પોતાની મજા માણી રહ્યા છે એટલે કે સુમસામ રસ્તા પર આજુબાજુ કોઈ જોવા મળતું હોતું નથી.
અને યુવક અને યુવતી પોતે ડાન્સમાં મગ્ન થયેલા જોવા મળે છે. રાતના અંધારા નો ડર કર્યા વગર ડાન્સ કરે છે. વિડીયો જોઈને લોકો પણ તેના વખાણ કરી રહ્યા છે. સુંદર રીતે પોતાના ડાન્સના સ્ટેપ કરતા જોવા મળે છે. અને બંને ડાન્સ કરવામાં ખૂબ જ મગ્ન થયેલા જોવા મળે છે. આ વીડિયોને ટ્વીટર એકાઉન્ટ પર પ્રેરણા મહેશ્વરી નામના યુસર એ શેર કરેલો છે જુઓ વિડીયો..
જેને જોઈને લોકો અવનવી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે આ ડાન્સ જોઈને ખ્યાલ આવે કે યુવક અને યુવતી બધી જ મુશ્કેલી અને બધી જ કામનો ભાર એક બાજુ મૂકીને ડાન્સમાં મગ્ન થયેલા જોવા મળે છે અને પોતાના મનને હળવું કરતાં જોવા મળે છે. આપણને સોશિયલ મીડિયા પર આવા વિડીયો રોજબરોજ જોવા મળતા હોય છે અને લોકો મનોરંજન લેતા હોય છે.
This ❤️🫶🏻 pic.twitter.com/msaur0JvyF
— Prerna Maheshwari (@prernadaga21) September 5, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.