શું અભિષેક અને એશ્વર્યા વચ્ચે બધું ઠીક નથી? અભિષેકે જાહેર કરી વ્યથાકે એશ્વર્યાએ તેને રૂમની બહાર કાઢ્યો કારણકે તેની…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ ના કલાકરો પોતાની ફિલ્મો ઉપરાંત અન્ય બાબતો ને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડમાં અનેક સ્ટાર પોતાના અંગત જીવન ના કારણે લોકોમાં ચર્ચામાં રહેતા હોઈ છે. આપણે અહી આવાજ બે કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે. આપણે અહી બોલીવુડ સ્ટાર અભિષેક બચ્ચન અને તેમની પત્ની તથા બોલીવુડ ની લોકપ્રિય અદાકારા એશ્વર્યા રાય બચ્ચન વિશે વાત કરવાની છે. હાલમાં જ અભિષેક પોતાના એક ઈન્ટરવ્યું ને લઈને ચર્ચામાં છે.
આપણે સૌ જણીએ છીએ કે અભિષેક બચ્ચન બોલીવુડ ના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપર સ્ટાર અભિનેત્રી જય બચ્ચન ના પુત્ર છે. અભિષેક બચ્ચન ફિલ્મ જગત નું જાણીતું નામ છે તેમણે અનેક હીટ ફિલ્મો આપીને લોકો ને પોતાના દિવાના કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે અભિષેક બચ્ચન દેશ વિદેશમાં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે જેના કારણે તેઓ અવાર નવાર ચર્ચામાં રહે છે. જોકે આજ વખતે ચર્ચાનો વિસય અલગ છે.
જો વાત અભિષેક બચ્ચન ના પરિવાર અંગે કરીએ તો તેમણે ભારતની સૌથી સુંદર મહિલા અને સુપર સ્ટાર અભિનેત્રી કે જેમના ચાહકો આજે પણ ઘણી મોટી સંખ્યામાં છે તેવા એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે તેમને એક દિકરી પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ બોલીવુડ ની કોઈ પણ અભિનેત્રી સુંદરતા અને એક્ટિંગ ની બાબત માં એશ્વર્યા રાયને ટક્કર આપી શકે તેમ નથી.
એશ્વર્યાએ પોતાની આગવી છાપ બનાવી છે. જો કે હાલમાં તેઓ ઘણા ચર્ચામાં છે જેની પાછળ એક ઈન્ટરવ્યું કારણ છે કે જેમાં અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે એક વખત એશ્વર્યાએ તેમને ગુસ્સામાં આવીને ધક્કા મારી રૂમથી બહાર મોકલી દીધા હતા જેના કારણે આખી રાત તેમને હોલ ના સોફા પર સુવું પડ્યું હતું.
જયારે આમ કરવા પાછળ નું કારણ પૂછવામાં આવ્યું ત્યારે અભિષેકે જણાવ્યું કે તેઓ એશ્વર્યા ની મદદ કરવા માંગતા હતા પરંતુ એશ્વર્યા ગુસ્સે થઇ ગઈ આપણે સૌ જાણીએ છીએ કે એશ્વર્યા બોલીવુડ ની હોનહાર અભિનેત્રી છે અને તેમણે અનેક પુરસ્કાર પણ મળ્યા છે તેવામાં અભિષેક બચ્ચને એક કબ્બડી ટીમના કોચ નો જોયો હતો કે જેમને અનેક પુરષ્કાર મળ્યા હતા પરંતુ સફળતા માથા પર સવાર ના થાય તે માટે આ કોચ પોતાના એવોર્ડ જમીન પર રાખતા હતા જે બાદ એશ્વર્યાને પણ પોતાની સફળતા માથા પર ના ચડે તેના કારણે અભિષેકે તેના એવોર્ડ જમીન પર મૂકી દીધા જેના કારણે એશ્વર્યા ગુસ્સે થઇ હતી.