લગ્ન બાદ પ્રથમવાર જે રીતે તૈયાર થઈને અલ્પાબેન પહોંચ્યા ડાયરામાં લોકો જોતાં રહી ગયા જુઓ
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતની ભૂમિ સૂરો ની ભૂમિ છે અહીં અનેક સુરસમ્રટે પોતાના અવાજ નો જાદુ વિખેર્યો છે અને લોકોને પોતાના અવાજ પર ઝુમવા માટે મજબૂર કર્યા છે. આજે ગુજરાતી સંગીત આખા વિશ્વમાં પસંદ આવે છે. ગુજરાતી સંગીત ને લોકપ્રિય બનાવવા પાછળ ગુજરાતી કલાકારો નો ઘણો મોટો ફાળો છે. આપણે અહીં આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે.
આપણે અહીં ગુજરાત ના લોક લાડીલા એવા અલ્પા પટેલ વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે અલ્પાબેન પટેલે ઉદય ગજેરા સાથે 17 ફેબ્રુઆરી ના રોજ લગ્ન કર્યા હતા જ્યારે 9 નવેમ્બર ના રોજ તેમની સગાઇ થઈ હતી. જેના કારણે સોશ્યલ મીડિયા પર અલ્પા પટેલ ના લગ્ન અને પ્રિ વેડીગ ફોટો શૂટ પણ લોકોમા ઘણું વાઇરલ થઈ અને ઘણું પસંદ પણ આવ્યું છે.
જણાવી દઈએ કે અલ્પા બેનના લગ્ન ઘણા જ ભવ્ય અને મોંઘા હતા તેમણે લગ્ન માટે ઘણો ખર્ચો કર્યો છે જો કે જણાવી દઈએ કે અલ્પા પટેલ લગ્નન પછી પતિ ઉદય ગજેરા સાથે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.
આ તમામ પ્રસંગની તસવીરો લોકોમાં ઘણી વાયરલ થઈ હતી. તેવામાં ફરી એક વખત અલ્પા પટેલ પોતાના અવાજ ના જાદુથી લોકોને ડોલવ્વા સ્ટેજ પર આવ્યા ત્યારે લોકો જોતાં રહી ગ્યા. લગ્ન બાદ પીળી સાડી અને માથે સિંદૂર લગાવી જ્યારે અલ્પા પટેલે એન્ટ્રી કરી કે લોકો તેમના નવા લુક્ને જોતાં રહી ગ્યા. જે બાદ તેમણે જે રીતે લોકોમાં અવાજ નો જાદુ ફેલાવ્યો તેના કારણે સૌ કોઈ ફરી ઝુમવા લાગ્યા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.