Entertainment

આ યુવતીએ રસ્તા પર ગાડી ચલાવ્યા બાદ પક્ષિનિ જેમ હવામાં ઉડાડી પછી જે થયું સૌ કોઇ નવાઈ પામ્યા જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે શું સાંભળવા મળે તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે પરંતુ તેમાંથી માત્ર થોડા જ વિડીયો લોકોમાં પોતાની છાપ છોડવામાં સક્ષમ રહે છે. ક્યારેક આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. જ્યારે અમુક વિડીયો આપણને વિચારતા કરી મૂકે છે.

હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક રોચક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક યુવતિ પોતાની ગાડીને હવામાં પક્ષિનિ જેમ ઉડાવી દે છે. જેને જોઈને સૌ કોઈએ ને નવાઈ લાગે છે. જો વાત વાઇરલ થતાં આ વિડીયો અંગે કરીએ તો વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી લાલ રંગની કાર ચલાવી રહી છે. રસ્તા માં તે અન્ય કાર તરફ કંઈક ઈશારો કરે છે જે બાદ પોતાની ગાડી ને સ્પીડમાં ચલાવવા લાગે છે પરંતુ એકા એક આ લાલ રંગની કાર પક્ષીની જેમ હવામાં ઉડવા લાગે છે. વીડિયોમાં કાર પાંખોની મદદથી ઉંચી ઉડતી પણ જોવા મળી રહી છે. આ અદ્ભુત વિડીયો જોઈને લોકો ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by @cyrusdobre

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *