માતા-પિતા માટે દીકરી એ હૃદય પર પથ્થર રાખી રજૂ કર્યો ભાવુક ડાન્સ ! લોકો ચોધાર આંસુ એ રડી પડ્યા જુઓ વિડીયો.
ભારતમાં હાલમાં લગ્નની સિઝન ખૂબ જોરશોર થી ચાલી રહી છે. લગ્ન કરવામાં લોકો એટલા બધા બીઝી થઈ ગયા છે કે ન પૂછો વાત. લગ્નના કાર્યક્રમના અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. ક્યારેક એવા એવા ભાવુંક વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને આપણી આંખોમાંથી પણ આંસુ આવી જતા હોય છે.
એક દીકરીના માટે તેના માતા પિતાનું ઘર છોડવાની શું અહેમિયત હોય છે તે તો માત્ર દીકરી અને તેના માતા પિતા જ જાણતા હોય છે. એક ઘરમાંથી બીજા પારકા ઘરમાં જતી વખતે દીકરી ભારે હૈયા સાથે વિદાય લેતી હોય છે. હાલ એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક દુલ્હન સ્ટેજ ઉપર બોલીવુડના પ્રખ્યાત ગીત એવા તુજમે રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું..
ઉપર એવી સુંદર પ્રસ્તુતિ કરે છે કે દીકરી સ્ટેજ ઉપર જ રડવા લાગી હતી. દીકરીએ તેના માતા-પિતા સંબંધિત આ ગીત ઉપર હળવો ડાન્સ કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે તેમ પરિવારના એકથી વધારે સભ્યો પણ ખુરશીમાં બેસેલા હોય છે અને દીકરીનો ડાન્સ નિહાળી રહ્યા હોય છે ત્યારે તમામની આંખોમાં આંસુ વહેતા જોવા મળે છે. તમામ લોકો પોતાની જાતને સંભાળતા જોવા મળે છે.
View this post on Instagram
દીકરીએ પોતાના માતા પિતા ઉપર આ એવો ડાન્સ પ્રસ્તુતિ કરી કે લોકો વિડિયોજોઈને ભાવુક થઈ રહ્યા છે. instagram ના એકાઉન્ટ ઉપર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે. લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે અને આ વીડિયોમાં ખૂબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા ભાવુંક વીડિયો જોઈને લોકો પોતાના આંસુ રોકી શકતા હોતા નથી. આવા અનેક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમ થી આપણે જોતા હોઈએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!