હવામાન વિભાગે કરી ભુક્કા કાઢી નાખે તેવી આગાહી ! આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં…જાણો વિગતે
મિત્રો વાત કરવામાં આવે તો હાલ શિયાળો ચાલી રહ્યો છે. અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં કડ કડતી ઠંડી ખુબજ પડી રહી છે. તો વળી હાલ છેલ્લા અમુક દિવસો થી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. તેવામાં હાવમાં વિભાગે ખુજ ચોંકાવનારી આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાકમાં ગુજરાતના અમુક વિસ્તચારોમાં કમોસમી વરતસાદની આગાહી કરી છે. આવો તમને આ આગાહી વિગતે જણાવીએ.
તમને જણાવાઈ તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકામાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ સુરત, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બીજી તરફ આ સાથે રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળશે.આમ આ આગાહી આગામી 5 દિવસ માટેની કરવામાં આવી છે.
તો વળી આ સાથે આજના દિવસોમાં ડાંગમાં 1 મી.મી જેટલો વરસાદ જોવા મળી રહ્યો હતો આ સતાહૈ કચ્છમાં વાતાવરણ સૂકું રહેવા પામ્યું હતું. જયારે 10 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો જૂનાગઢ, અમરેલી,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ ધ્વરા છુટ્ટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.