ભારતીય પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરનું આ અલીશાન ઘર કોઈ વિલાથી કમ નથી ! ખાસિયતો એવી કે…જુઓ અંદરની તસવીરો
ભારત માં અને દુનિયા માં પૈસાદાર વ્યક્તિઓ ની યાદી માં જો કોઈ નું નામ આવતું હોય તો તે છે મુકેશ અંબાણી. એવી જ રીતે ક્રિકેટરો માં સૌથી ઉપર જો કોઈ ભારતીય ક્રિકેટર હોય તો તે છે સચિન તેંડુલકર. સચિન ને આજે આખું વિશ્વ ખુબ જ માન અને સન્માન આપે છે. સચિન તેંડુલકરે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ્સ પણ બનાવેલો છે. સચિન ના ચાહકો ની સંખ્યા કરોડો માં છે.
આજે સચિન તેંડુલકર સમાચારો ની હેડ લાઈન માં આવ્યો છે. સચિન તેંડુલકર જયારે પણ સમાચારો માં આવે ત્યારે તે તેના ક્રિકેટ ના કારણ ને વારેવારે લોકો ના મોઢા પર હોય છે. કારણ કે સચિન એકવાર ક્રિકેટ રમવાનું શરુ કરે એટલે તેને મેદાન માંથી બહાર કાઢવો એ ભલભલા બોલરો ને પરસેવો છૂટી જાય એવી વાત છે.
સચિન તેંડુલકર હાલમાં તેના આલીશાન મહેલ જેવા ઘરને કારણે મીડિયામાં હેડલાઈન્સ બનાવી રહ્યો છે, જેની સામે અંબાણીના ઘર પણ સાવ નિસ્તેજ છે. આ કારણે આ સમયે મીડિયામાં સચિન તેંડુલકરની જ ચર્ચા છે. સચિન તેંડુલકરે આ ઘર 40 કરોડ રૂપિયા ચૂકવીને ખરીદ્યું હતું. પરંતુ, પછી સચિને પોતે જ આ ઘરને એટલું આલીશાન બનાવ્યું કે આજના સમયમાં તેની કિંમત 150 કરોડ રૂપિયા છે.
ભલે સચિન તેંડુલકરના આ ઘરની કિંમત અંબાણીના ઘરની કિંમત કરતા ઓછી છે. પરંતુ, તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર નું ઘર દેખાવમાં કોઈ મહેલથી ઓછું નથી અને આ ઘરની અંદર કેટલીક એવી વસ્તુઓ છે જે અંબાણીના ઘરની અંદર પણ નથી અને તેથી જ સચિન તેંડુલકરના ઘર જેવા આ આલીશાન મહેલની સામે અંબાણીના ઘર પણ નિસ્તેજ હોવાનું કહેવાય છે.
આમ સચિન તેંડુલકર ના ઘર ના ફોટા જોઈ ને લોકો સચિન તેંડુલકર ની જેમ તેના ઘર ના પણ દીવાના થઇ ચુક્યા છે. માટે જ લોકો સચિન ના ઘર ની તુલના મુકેશ અંબાણી ના ઘર ની સાથે કરે છે. સચિન આજે જે લેવલ પર છે. તેને તે લેવલે પહોંચવા ઘણી મુસીબતો નો સામનો કરવો પડ્યો હતો. આજે સચિન અને તેનો પરિવાર રાજા ની જેમ જીવન વ્યતીત કરી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.