ધાબા પર વિડીયો ઉતારતી બે યુવતી સાથે એવું થયું કે બન્ને ઉભી દોટ મૂકીને ભાગી ગઈ…..જુઓ ફની વિડીયો.
સોશિયલ મીડિયા માં અવનવા વિડીયો રોજબરોજ વાયરલ થતા જ રહે છે. આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયા નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા નજરે ચડે છે. આજની યુવા પેઢી સૌથી વધુ સોશિયલ મીડિયા માં સમય પસાર કરતા નજરે ચડે છે. આજના યુવા સોશિયલ મીડિયા માં એટલા બધા વ્યસ્ત જોવા મળે છે કે આજુબાજુનું બધું જ બધું જ ભૂલી બેસે છે. એવો જ એક મજેદાર વિડીયો સોશિયલ મીડિયા માં શેર થયેલો જોવા મળે છે.
આ એક મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પર એટલો બધો વાયરલ થઇ રહ્યો છે કે લોકો પેટ પકડી પકડી ને હસી પડે છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ ના પેજ પર વાયરલ થયેલો છે. વિડીયો માં બે છોકરી ભર ઉનાળે ધાબા પર જય ને વિડીયો બનાવે છે. વિડીયો બનાવતી વેળા કંઈક એવું થયું કે છોકરીઓ ને ઉભી ડોટ મુકવી પડી.
બે યુવતી પોતાની અગાશી પર જઈને વિડીયો બનાવે છે. એક યુવતી મોબાઈલ ફોન દ્વારા વિડીયો ઉતારે છે. અને બીજી યુવતી મસ્ત ઠુમકા લગાવી રહી છે. વિડીયો ઉતારી વેળા એ બાજુની અગાશી પર થી કોઈ તેને નિહાળી રહ્યું હતું. યુવતીઓ નું ધ્યાન જેવું એના તરફ ગયું કે તરત જ તે ઉભી ડોટ મૂકીને નીચે વઇ જાય છે.
બને યુવતી શરમાય ને નીચે વઇ જાય છે. લોકો આ વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને પોતાની ખુબ ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો ખુબ જ ફની છે. જોઈ જોઈ ને હસવું જ આવે. જુઓ વિડીયો.
View this post on Instagram