Entertainment

લગ્ન પહેલા જ યુવતી ની અનોખી ડિમાન્ડ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નો પાસવર્ડ કહો.જુઓ ફની વિડીયો.

Spread the love

આજકાલ લગ્ન ના કેટકેટલાય વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે. લગ્ન ની સીઝન ચાલતી હોય લગ્ન કરવામાં મોટા મોટા સેલિબ્રેટી પણ પાછળ પડતા નથી. હાલ એક સોશિયલ મીડિયા પર જકાસ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે લગ્ન નો નથી પણ સગાઇ નો છે. વિડીયો માં જોઈ શકાય છે કે કપલ એકબીજા પાસે કેવા કેવા વચનો લે છે.

એક સગાઇ ચાલી રહી હોય છે. જેમાં સુંદર સ્ટેજ પર સગાઈ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાં સગાઇ ના કપડાં માં કપલ સુંદર લાગી રહ્યું છે. અને કેટલાય મહેમાનો જોવા મળે છે. આ પ્રોગ્રામ ને એક લેડી હોસ્ટ કરી રહી છે. લેડી એ બન્ને ને વારાફરતી એવા એવા વચન લેવાનું કહે છે કે તે લોકો પણ કન્ફ્યુઝ થઇ જાય છે.

લેડી જે હોસ્ટિંગ કરે છે તે પહેલા પેલા યુવાન ને વચન લેવરાવતા કહે છે કે તે તેના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નો પાસવર્ડ પોતાની ભાવિ પત્ની ને આપી દે. આ સાંભળી યુવાન તો પહેલા હસવા લાગે છે અને ત્યારબાદ તે બોલ્યો કે પાસવર્ડ જ નહીં આખો ફોન જ આપી દેશે. આ સાંભળીને બધા લોકો હસવા લાગ્યા. બાદ પેલી યુવતી નો વારો આવ્યો.

હોસ્ટિંગ કરતી લેડી યુવતી ને કહે છે કે તે શપથ લે કે તે તેના ભાવિ પતિ પર ક્યારેય શક નહીં કરે. આ સાંભળી યુવતી શરમાય ગઈ હતી. આ વિડીયો ખરેખર ખુબ જ ફની છે. તમે લોકો એ આવો વિડીયો ક્યારેય નહિ જોયો હોય. લગ્ન પહેલા જ આવા શપથ લેવા પડે? લોકો વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યં છે. જુઓ વિડીયો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *