વાહ છોટુ વાહ ! ”ઝુકેગા નહીં સાલા” ડાયલોગ બોલીને આ બાળકે તો દિલ જીતી લીધા. જુઓ ખાસ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. ભારત ના આજના યુવાનો અને મોટા લોકો સૌથી વધુ ટાઈમ સોશિયલ મીડિયા પર જ સ્પેન્ડ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર એક નજર મારતા હજારો ની સંખ્યામાં વાયરલ વિડીયો મળે છે. હાલમાં ભારત ના લોકો માં એક ડાયલોગ ખાસ લોકપ્રિય થયેલો જોવા મળે છે જે છે ”ઝુકેગા નહિ સાલા” આ ડાયલોગ ગમે ત્યાં લોકો ના મોઢે સાંભળવા મળે છે,.
એક વિડીયો વાયરલ માં જોઈ શકાય છે કે નાનો બાળક રડતા રડતા પણ ખુબ જ સરસ ડાયલોગ બોલે છે કે, ”ઝુકેગા નહિ સાલા” વિડીયો માં જોઈ શકાય છે કે એક પિતા તેના નાના પુત્ર ને મારવાની એક્ટિંગ કરી રહ્યા છે. બાળક પોતાની માતા ના ખોળામાં હોય છે. પિતા જેવા પુત્ર ને મારવા જાય કે તરત જ પુત્ર રડવા લાગ્યો.
પુત્ર પણ પાછો પડતો નથી અને રડતા રડતા બસ એક જ ડાયલોગ બોલે છે ”ઝુકેગા નહિ સાલા” આ ડાયલોગ તે ત્રણ વાર બોલ્યો. આ ડાયલોગ સાંભળીને માતા પણ હસવા લાગે છે. અને પિતા પણ હસવા લાગે છે. વિડીયો લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. નાનો એવો ક્યુટ બાળક સુંદર ડાયલોગ બોલીને લોકો ના દિલ જીતી લે છે.
આ વિડીયો અત્યાર સુધી ઘણા લોકો જોઈ ચુક્યા છે. અને લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. હજુ પણ લોકો ના મનમાં થી પુષ્પા મુવી નું ભૂત ઉતર્યું નથી. લોકો બસ આ ડાયલોગ ની પાછળ જ લાગેલા છે. મોટા થી માંડી ને નાના નાના બાળકો પણ. જુઓ ખાસ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.