IndiaNational

શું નથુરામ ગોડસે સાચા હતા? જાણો હકીકત શું ગાંધીજી નું છેલ્લું અનશન દેશ વિરોધી હતું? પાકિસ્તાન ને 55 કરોડ રૂપિયા…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પ્રાચીન ભારત ઘણું જ સમૃદ્ધ હતું. ભારતની આવી જ સમૃદ્ધિ ના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત માં વેપાર અર્થે આવી હતી. જે બાદ અહીંની સ્થિતિ જોયા પછી આ વિદેશી પ્રજાએ કાયમ માટે અહીં રહેવાનું મન બનાવી લીધું. આ મુઠ્ઠી ભાર આવેલી વિદેશી પ્રજઓએ ભારત પર વર્ષો સુધી રાજ કર્યું.

તમામ વિદેશી પ્રજઓ પૈકી અંગ્રેજોએ ભારત પર ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને સમૃદ્ધ ભારત ને પાયમાલ કરવાના અનેક કર્યો કર્યા. પરંતુ આ મુઠ્ઠી ભાર અંગ્રેજ આવડા મોટા દેશ પર કઈ રીતે રાજ કરી ગયા ? આ બાબત આપણે વિચારવી જોઈએ. જો કે ભારત દેશ આઝાદ થયો અને આ આઝાદીમા ઘણા લોકોએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો.

મિત્રો 1947 આ એજ સોનેરી વર્ષ છે ક્વ્ જ્યાં ભારતને વર્ષો ની ગુલામી માંથી આઝાદી મળી હતી. મિત્રો આપણા દેશને આઝાદ કરાવવા માટે અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે જો કે આપણે આ તમામ લોકોને ઓળખતા નથી. મિત્રો આપણે અહીં એક એવાજ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમને આઝાદી નું સૌથુ વધુ મોટું કારણ માનવામાં આવે છે.

આ ઉપરાંત આપણે અહીં એવા બનાવો વિશે પણ ચર્ચા કરવાની છે કે જેને આઝાદી ના આટલા વર્ષો શુધી આપણથી છુપાવ્વમા આવ્યા હતા. મિત્રો આપણે અહીં મોહનદાસ કરમચંદ ગાંધી વિશે વાત કરવાની છે કે જેમને લોકો રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે પરંતુ આપણે અહીં આઝાદી બાદ બનેલી એ તમામ ઘટના અંગે વાત કરશું કે જેના કારણે લોકો ને ગાંધીજી ના સાચા રૂપ ની માહિતી મળે.

મિત્રો આ વાત છે ગાંધીજી ના છેલ્લા અનશન ની વર્ષ 1947 ની આ વર્ષમાં ભારત દેશ પોતાની વર્ષો જૂની ગુલામી માંથી આઝાદ થયો હતો જયારે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ એ અડધી રાતે ભારતની જનતા ને સંબોધતા Tryst With Destiny શબ્દનો ઉપયોગ કર્યો હતો. દેશવાશિઓ આઝાદી થી ઘણા ખુશ હતા પરંતુ આ સમયે ઘણા લોકો એવા પણ હતા જેમને દેશની આ ખુશી જોવાણી નહીં.

મિત્રો જણાવી દઈએ કે ભારત માં આઝાદી પછી પાકિસ્તાન બનાવ માટે અનેક લોકોએ પોતાની માંગ પ્રબળ કરી મુસલમાન લોકો ની ઇચ્છા હિન્દુ લોકોથી અલગ પોતાના દેશની હતી. તેઓ પોતાનો અલગ દેશ પાકિસ્તાન બને તે માટે દેશવ્યાપિ આંદોલન શરૂ કર્યું જોત જોતાંમા તેમનું આ આંદોલન હિંસક બની ગયું જેમાં અનેક હિન્દૂ અને શીખ મૃત્યુ પામ્યા. જે દેશ ને અહિસક સ્વરૂપે આઝાદી મળી જે દેશમાં ગાંધીજી જેવા લોકો પોતાને અહિંસા ના મોટા પૂજારી ગણાવતા હતા તેજ દેશમાં અને તેજ ગાંધીજી ની સામે અનેક નિર્દોષ હિંદુ અને શીખ લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા.

જે હિંદુ અને ભારત ની પ્રજાએ ગાંધીજી ને મહાત્માની ઉપાધિ આપી. એજ ગાંધીજી આઝાદી બાદ જાણે હિંદુ અને ભારત દેશ ની ઉપેક્ષા કરવા લાગ્યા હોઈ તેમ તેમણે દેશ અને હિંદુ વિરોધિ પોતાના વિચારો રજૂ કર્યા. મિત્રો જણાવી દઈએ કે ભારતની આઝાદી સમયે ગાંધીજી પશ્ચિમ બંગાળમાં હતા. અહીંથી તેઓ પરત 9 સપ્ટેમ્બર, 1947ના રોજ દિલ્હી આવ્યા ત્યારે તેમની સામે જ્ દિલ્હી ‘લાશોનું શહેર’ બની ગયું હતું.

જણાવી દઈએ કે આ ઘટના બાદ ગાંધીજી જાન્યુઆરી 1948માં તેઓ તેમના જીવનના અંતિમ ઉપવાસ પર બેઠા હતા. આ ઉપવાશ નો હેતુ સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે અને હિંદુ-મુસ્લિમ એક થાય તેવો હતો જો કે આગાઉ પણ તેઓ હિંદુ-મુસ્લિમ એકતા માટે ઉપવાસ પર બેઠા હતા.

જણાવી દઈએ કે વર્ષ 1948 આ એજ સમય હતો કે જ્યાં એક બાજુ ગાંધીજી ઉપવાસ પર બેઠા હતા ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત હિંસા થઈ રહી હતી. આ હિસાના સમય માં પણ ગાંધીજીને માત્ર દિલ્હીના મુસ્લિમોની જ ચિંતા હતી. તેઓ માનતા હતા કે દિલ્હીમાં મુસ્લિમો સુરક્ષિત નથી. જે બાદ તેમણે પોતાનો આ ઉપવાસ તોડવા માટે મૌલાના આઝાદને મળીને, કેટલીક શરતો મૂકી આ શરતો એવી હતી કે જે તમને જાણી ને પણ નવાઈ લાગશે.

ગાંધીજી એ શરતમા કહ્યું કે મહેરૌલીની ખ્વાજા બખ્તિયાર દરગાહ ખાતે શાંતિપૂર્ણ રીતે વાર્ષિક મેળાનું આયોજન કરવું, અને દિલ્હીની જે 100 મસ્જિદો જે શરણાર્થી શિબિરોમાં પરિવર્તિત થઈ છે – અગાઉની સ્થિતિમાં લાવવામાં આવે એટલે કે તેને ફરી મસ્જિદ બનાવવામાં આવે જણાવી દઈએ કે ગાંધીજી જે શરણાર્થીઓને મસ્જિદોમાંથી હટાવવાની વાત કરી રહ્યા હતા તે બધા હિંદુ હતા.

આ ઉપરાંત પણ તેમણે બીજી ઘણી શરતો મૂકી જે પૈકી મુસ્લિમો માટે જૂની દિલ્હીમાં મુક્તપણે અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત પાકિસ્તાનમાંથી પાછા ફરતા મુસ્લિમો સામે બિન-મુસ્લિમો (હિંદુ) ને વાંધો ન હોવો જોઈએ. આટલું જ નહીં પરંતુ મુસ્લિમો નિર્ભયપણે ટ્રેનમાં મુસાફરી કરી શકે તેવું આયોજન કરવું ઉપરાંત કોઈએ પણ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર ન કરવો.આ ઉપરાંત મુસ્લિમાનો ની પરવાનગી મેળયા પછી જ હિન્દુ શરણાર્થીઓને મુસ્લિમોના પ્રદેશમાં સ્થાયી કરવા તેનો સીધો અર્થ એ થયો કે મહાત્મા ગાંધીના આમરણાંત ઉપવાસ મુસ્લિમો માટે હતા.

તેમનું આ કાર્ય આટલે જ ઉભું રહ્યું નહીં પરંતુ વર્ષ 1947માં દિલ્હીમા તેમણે હિંદુઓ અને મુસલમાનોને જ્ઞાન આપ્યું કે તેઓએ મુસ્લિમોને ગુલામ તરીકે નહીં પણ સમાન નાગરિક તરીકે જીવવા દેવા જોઈએ. તેણે પાકિસ્તાન જઈને પણ ત્યાંના હિંદુઓ અને શીખો માટે પોતાના પ્રાણની આહુતિ આપવાની વાત કરી હતી, પરંતુ તેમ કર્યું નહીં.

આ ઉપરાંત ગાંધી જીના એવા ઘણા ભાષણો હતા કે જેમાં તેમની નિયત સાફ ખબર પડતી હતી. તેમણે વર્ષ 1947માં આયોજિત કોંગ્રેસના એક કાર્યક્રમને સંબોધિતા કહ્યું કે ભારત નાતો માત્ર હિન્દુઓનું છે કે પાકિસ્તાન નાતો માત્ર મુસ્લિમોનું છે જો કે ગાંધીજી ને એ બાબત અંગે ખ્યાલ હતો કે પાકિસ્તાનનો જન્મ ઇસ્લામના આધારે થયો હતો, તે ધર્મના આધારે થયો હતો.

આ ઉપરાંત તેમણે 12 જાન્યુઆરી, 1948ના રોજ બીજા દિવસથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. આ ઉપવાસ નો હેતુ એ હતો કે ભારત પાકિસ્તાનને તેના હક્ના નાણાં આપતું નથી તેમ ના થવું જોઈએ. માટે ભારત પાકિસ્તાનને તેના હક્ના નાણાં આપે તેવી ઇચ્છા ગાંધીજી ની હતી જણાવી દઈએ કે તેમના આ અનશનનો ઘણો વિરોધ પણ થયો પરંતુ ગાંધીજી એ કોઇની પણ વાત માની નહીં.

જણાવી દઈએ કે આ ઉપવાસ દરમિયાન ગાંધીજી પાકિસ્તાન જવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા અને આ માટે તેઓ મુંબઈના કપાસના દલાલ જહાંગીર પટેલની મદદ લેતા હતા. પરંતુ ઝીન્નાએ ગાંધીજી ના પાડી, કારણકે જિન્નને ગાંધીજી પર વિશ્વાસ નહતો. જિન્ન માનતો હતા કે ગાંધીના કારણે જ તેમને કોંગ્રેસ છોડવી પડી હતી.

ગાંધીજી નાં અનશન ના કારણે દેશને નમવું પડ્યું અને ભારત સરકારે પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા માટે જાહેરાત કરી હતી. જે બાદ મહાત્મા ગાંધીએ 18 જાન્યુઆરી, 1948ના રોજ તેમના ઉપવાસ સમાપ્ત કર્યા હતા. જે બાદ ગાંધીજીએ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને મળ્યા બાદ તમામ ધર્મના નેતાઓએ વચન આપ્યું હતું કે દિલ્હીમાં મુસ્લિમોને કંઈ થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *