Entertainment

સુશાંત સિંહના મૃત્યુના આટલા સમય બાદ સામે આવી ચોકાવનારી બાબત ! આ યુવતિ હતી તેમનો પહેલો પ્રેમ…જાણો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડની ફિલ્મ અને બોલિવૂડના કલાકારો ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી લોકપ્રિયતા ધરાવે છે લોકો પોતાના પસંદગીના આવા કલાકારો એક ઝલક મેળવવા પણ ઘણા ઉત્સુક રહેતા હોય છે જેના કારણે લોકો પોતાના ફેવરિટ કલાકાર વિશે, તેમના જીવન વિશે, તેમની મહેનત વિશે, અને તેમના અંગત જીવન વિશે પણ વિવિધ બાબતો જાણવા માટે સતત ઉત્સુક રહેતા હોય છે.

મિત્રો બોલિવૂડના આવા કલાકારો પૈકી અમુક કલાકાર લોકોના માનસ પટલ ઉપર પોતાની ઊંડી છાપ છોડી જાય છે જેના કારણે આવા કલાકારો વિશે તેમના ચાલ્યા ગયા પછી પણ લોકો સતત વાતો કરતા રહે છે અને તેમના ચાલ્યા ગયા પછી પણ લોકો તેમના વિશે માહિતી મેળવવા ઈચ્છતા હોય છે આપણે અહીં તેમજ એક કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ જ તેમની લોકચાહના દેશ-વિદેશમાં ઘણી જ હતી. અને આજે પણ લોકો તેમને ઘણો જ પ્રેમ આપે છે. પરંતુ દુર્ભાગ્યવશ આ કલાકાર હવે આપણી વચ્ચે નથી.

મિત્રો આપણે અહીં લોકપ્રિય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરવા જઈ રહ્યા છિએ અને તેમના અંગત જીવન વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. મિત્રો જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત આ નામથી આજે દરેક લોકો પરિચિત છે જોકે તેમણે આ મુકામ હાંસલ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને પોતાની આવડત અને હુન્નરના દમ ઉપર તેમને બોલિવૂડ પર રાજ કર્યું છે. જોકે હાલ સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી છતાં પણ તેમની લોકચાહના આજે પણ એટલી જ છે.

જણાવી દઈએ કે તેમણે 14 જૂન 2020 ના રોજ, પોતાના જ મુંબઈના ઘરે આત્મા હત્યા કરી હતી. સુશાંતના આવા પગલાંએ તેમના ફેન્સ અને આખા દેશને હલચલ મચાવી દીધી હતી. જો કે તેમની આત્મા હત્યા પછી ઘણા લોકોના સાચા ચહેરા સામે આવ્યા હતા. તેમની આત્મા હત્યા નું તપાશ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી તપાસ એજન્સી આ કેસમાં ખુલાસો કરી શકી નથી.

મિત્રો જણાવી દઈએ કે આમ તો સુશાંત સિંહ રાજપૂત પોતાના અંગત જીવન વિશે વધુ વાત કરતા ન હતા પરંતુ જ્યારે લોકો તેમની પ્રેમિકા વિષે પુછાતાં કે તેમના પ્રેમ વિશે પૂછતા ત્યારે તેઓ સાવ મુંગા થઇ જતા હતા. આપણે સૌ જાણીએ છિએ કે તેમના કારકિર્દી ના દિવસો દરમિયાન તેમનૂ નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. જેમકે કૃતિ સેનન, અંકિતા લોખંડે, સારા અલી ખાન અને રિયા ચક્રવર્તી પરંતુ તમને જણાવી દઈએ કે સુશાંતનો સાચો પ્રેમ આમાંથી કોઈ ન હતો.

આ બાબત અંગે ખુલાશો કરતા તેમણે જ એક વાત કરી હતી જે આ પ્રમાણે હતી. મિત્રો આ વાત વર્ષ 2019 ની છે કે જ્યાં સુશાંત એક કાર્યક્રમને હોસ્ટ કરી રહ્યા હતા આ કાર્યક્રમમાં તેમણે પોતાના સાચા પ્રેમ વિશે ખુલાસો કર્યો હતો. અને જણાવ્યું હતું કે તેમને તેમના જીવનનો સાચો પ્રેમ માત્ર 4 ધોરણમાં જ મળ્યો હતો. અને આ પ્રેમ બીજું કોઈ નહીં પરંતુ તેમના વર્ગ શિક્ષક જ હતા.

જો કે જણાવી દઈએ કે આ વાતચીત દરમિયાન સુશાંત સિંહ ઘણા મજાકના મૂડમાં હતા. તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે તેઓ પોતાના આ સાચા પ્રેમને ક્યારે પણ વ્યક્ત કરી શકતો નથી. જેનું કારણ દર્શાવતા તેમણે કહ્યું કે મારે પરીક્ષા પણ પાસ કરવાની છે.

આ ઉપરાંત પણ તેમણે પોતાની એક ગુપ્ત વાત કરતા કહ્યું કે આ ઘટના ના 5 વર્ષ પછી એટલે કે જ્યારે તે 9 માં ધોરણ માં હતા ત્યારે તેમને તેમના જીવનનો પહેલો પ્રેમ પ્રસ્તાવ મળ્યો. જો કે આ બાબત અંગે સુશાંતે જીવનમાં કોઈને કહ્યું નથી કે તે તેને પ્રેમ કરે છે.

આ ઉપરાંત પણ તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ક્યારે અને કોની સાથે પ્રથમવાર ડેટ પર ગયા હતા. આ બાબત અંગે ખુલાશો કરતા તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓને ભણાવતા હતા તે સમયે તેમને ભણાવવા માટે મળેલી ફીમાંથી મેં બાઇક ખરીદી. અને તેના પર તેઓ અને તેના પર તેઓ પહેલી ડેટ પર પરાઠા ખાવા માટે મુરથલ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *