ગંદી બાત-2 ની અભિનેત્રી અન્વેશી જૈને પહેર્યું જાળી વાળું ટોપ નો દેખાવાનું પણ જોઈ ને તમે કહેશો કે, જુઓ ખાસ તસવીરો.
આપણા ભારતમાં બોલીવુડના મુવીની સાથો સાથ હવે વેબ સિરીઝ પણ ખૂબ જ લોકોને પસંદ આવતી હોય છે. કેટલીક વેબ સિરીઝ એવી હોય છે કે જેના એકથી વધુ એપિસોડ તૈયાર થતા હોય છે. એવી જ એક વેબ સિરીઝ એકતા કપૂરની ગંદી બાત ટુ કે જેમાં જોવા મળેલી અભિનેત્રી અન્વેશી જૈન કે જે આ વેબ સિરીઝમાં ખૂબ જ ચર્ચા વિષય રહી હતી.
અન્વેશી જૈન રાતોરાત સેલિબ્રિટી થઈ ચૂકી હતી કારણ કે અન્વેશી જૈને આ વેબ સિરીઝમાં એક થી એક ચડિયાતા બોલ્ડ અને હોટ સીન આપ્યા હતા. જેને જોઈને લોકો સૌથી વધુ ઈન્ટરનેટ ઉપર નું તેનું નામ સર્ચ કરતા હતા. અન્વેશી જૈન સોશિયલ મીડિયા ઉપર ખાસ એક્ટિવ રહે છે. તે પોતાની બોલ્ડબેસ ને કારણે ખાસ ચર્ચા નો વિષય રહે છે.
હાલમાં તેને instagram ઉપર કેટલી તસવીરો શેર કરી છે જેમાં તેને જાળીવાળું ટોપ પહેર્યું છે જેમાં તેની કેટલીક પ્રાઇવેટ તસવીરો પણ લીક થયેલી જોવા મળે છે. લોકોને આ તસવીરો ખાસ પસંદ આવી રહી છે જેને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ગંદી બાત ટુ માં અન્વેશી જૈન પોતાનો બોલ્ડનેસ નો તડકો અને હોટ સીન કરીને લોકોને ચોકાવી દીધા હતા.
આજે પણ લોકોને ખૂબ પ્રિય અભિનેત્રીઓમાં ની એક છે. તેની જાળીદાર ટોપ વાળી તસવીરો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. તેના એક થી એક ચડિયાતા હોટ ફોટો સામે આવતા રહે છે અને લોકોને ખૂબ પસંદ આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!