India

કાચા બદામ ગીત ઉપર યુવતી એ ડાન્સ કરીને લોકો ને છોડાવી દીધો પરસેવો એવો ધમાકેદાર કે મન નહીં ભરે, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ તેમ થોડા મહિનાઓ પહેલા કાચા બદામ આ ગીત ઉપર એટલી બધી રિલ્સ અને વિડીયો બનતા હતા કે જેની કોઈ સીમા હતી નહીં. હાલમાં કાચા બદામ ગીત ઉપર ક્યારેક ઇન્ટરનેટ ઉપર થોડા ઘણા વિડીયો સામે આવતા હોય છે અને કાચા બદામ ગીત હજુ પણ એટલું જ લોકોમાં ગુંજતું જોવા મળે છે.

હાલમાં ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીએ કાચા બદામ ગીત ઉપર એવો ધમાકેદાર ડાન્સ કર્યો છે કે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. વાત કરવામાં આવે તો આ વીડિયોમાં જોવા મળે છે તેમ રસ્તા ઉપર એક કાર માંથી એક યુવતી બહાર આવીને કાચા બદામ ગીત ઉપર રીલ્સ બનાવવાનું શરૂ કરે છે.

યુવતી એ પીળા કલરનું સલવાર કુરતો પહેર્યો છે અને તેમાં મહિલા ખૂબ જ સુંદર લાગી રહી છે. મહિલા રોડના કિનારે ગાડી પાર્ક કરીને કાચા બદામ ગીત ઉપર એવા એવા હુક સ્ટેપ કરે છે કે જેને જોઈને ઇન્ટરનેટ ઉપર મહિલા નો વિડીયો ખૂબ જ ફેમસ થઈ ચૂક્યો છે. લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયા કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં આઠ મિલિયન થી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by bharati hegde (@bharathihegde7)

instagram ની ચેનલ ઉપર આ વીડિયોને પોસ્ટ કરવામાં આવેલો છે. કાચા બદામ ગીત હજુ પણ એટલું જ ચાલતું જોવા મળે છે લોકો આ સુંદર મહિલા ના વખાણ કરતા જોવા મળે છે. આપણા ભારત દેશ માં વસતા યુવાનો માં ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ર્રીલ્સ અને વિડીયો બનાવીને ફેમસ થવાનો અનોખો ક્રેઝ જામી ચુકેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *