ગીત એક જ સ્ટેજ પર બૉલીવુડ તથા સાઉથના આ સુપરસ્ટારે ધૂમ મચાવી દીધી ! આ ગીત પર કર્યો ખુબ જબરો ડાંસ…જુઓ વિડીયો
સાઉથ તથા બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલના સમયમાં ઘણો એવો તફાવત આવી ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ બૉલીવુડની અનેક એવી યુવી છે જે સાઉથની કોઈ મુવી માંથી તેની રીમેક બનાવામાં આવી હોય છે અથવા તો તેની સ્ટોરી લેવામાં આવેલી હોય છે. આથી જ તે બૉલીવુડના ચાહકો કરતા સાઉથ ઇન્ડસ્ટ્રીના ચહીતા લોકો વધી ગયા છે. આ બંને ઇન્ડસ્ટ્રીના નેતા અભિનેતાઓ વચ્ચે કોઈ પ્રકારે મતભેદ રહેતો હોતો નથી.
એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં રામ ચરણ અને અક્ષય કુમાર એક સાથે સ્ટેજ પર ડાંસ કરતા નજરે ચડ્યા હતા. આ વીડિયોને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે.હિન્દુસ્તાન ટાઈમ્સ એકાઉન્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો હતો.
અક્ષય કુમારના પુરાણા ગીત એવા ‘તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ ગીત પર સ્ટેજ પર એક સાથે ઝુમતા જોવા મલ્યા હતા.ડાંસ કર્યા બાદ અક્ષય કુમાર અને રામ ચરણે પોતે એકબીજાને ગળે લગાવીને વ્હાલ કર્યો હતો.સમિટમાં રામ ચરણે પોતાના ચાહકોનો આભાર માણ્યો હતો એટલું જ નહીં તેઓ પોતે જનતાનું સારું પ્રદર્શન કરે તે માટેની પણ પોતે જવાબદારી દર્શાવી હતી.તમે રામ ચરણને તો ઓળખતા જ હશો, તે એક સાઉથનો સુપરસ્ટાર છે જેણે RRR ફિલ્મમાં કામ કર્યું હતું.
સમિટમાં રામ ચરણના નિવેદન બાદ અક્ષય કુમારે પણ ફેન્સ સાથે વાત શેર કરતા જણાવ્યું હતું કે ‘આપણે સાઉથ ઇન્ડસ્ટ્રી તથા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનું કહીએ છીએ પરંતુ આપણે તેને ભારતીય ઇન્ડસ્ટ્રી કેહવું જોઈએ કારણ કે તે છે તો આપણા ભારતનો જ એક ભાગ. આમ બૉલીવુડ તથા સાઉથના સુપરસ્ટાર બંનેએ એક સાથે મળીને પોતાના ચાહકોને ખુબ સારો સંદેશ આપ્યો હતો.