ભગવાન કરે આવી માથાભારે દુલ્હન કોઈને ન મળે! લગ્ન ના સાત ફેરા લીધા ત્યાં જ દુલ્હન ની દાદાગીરી થઇ ગઈ શરૂ, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્ન હોય એટલે કોમેડી વિડિયો સામે આવતા જ હોય છે. લગ્નમાં બધી વિધિ પૂરી થયા બાદ લગ્નમાં છેલ્લે એક વિધિ હોય છે તેમાં દુલ્હન ની વિદાય કરવામાં આવતી હોય છે. આ વિધિ દરમિયાન દુલ્હન અને તેના પરિવારના સભ્યો ખૂબ જ રડતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો માં કંઈક અલગ જોવા મળ્યું હતું. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક દુલ્હન ના લગ્ન પતી ગયા બાદ તે તેના પતિની સાથે સાસરે જઈ રહી હતી અને તે બંને પતિ પત્ની એક કારમાં બેસેલા જોવા મળે છે. પરંતુ લગ્ન થઈ ગયા બાદ કારમાં બેસેલા પતિએ એવી કંઈક હરકત કરી હતી કે,,
જેના બાદ દુલ્હન એવી ગુસ્સે થઈ એવી ગુસ્સે થઈ કે તેને વરરાજા ની બોચી પકડીને તેને ધુણાવા લાગી હતી અને વાળ થોભી થોભીને તેને એક બે તમાચા ચોટાડી દીધા હતા. હવે આ કન્યાએ આવી હરકત શા માટે કરી તે તો વરરાજા અને કન્યા જ જાણતા હશે. પરંતુ આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
લોકો કહે છે કે આવી દુલ્હન તો ભાગ્યને જ મળતી હોય છે અને કેટલાક લોકો કહે છે કે ભગવાન કરે આવી દુલ્હન કોઈને ના મળે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. કન્યાએ વરરાજા નું મોઢૂ તમાચા મારી મારીને લાલ કરી દીધું હતું. આમ આવા અનેક વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવેલો છે જેમાં લોકો કોમેડી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!