સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે રાહત ના સમાચાર હવે સોનું અને ચાંદી ખરીદવા માટે આટલા રૂપિયા…..

મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે અને એક વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારુંજ મળે છે. વળી હાલના સમય માં સોનું અને ચાંદી અમીરી નું પણ પ્રતીક બનિ ગયુ છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારાં માટે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા અઠવાડિયે 8 નવેમ્બર સોમવારના રોજ સોનાનો 10 ગ્રામ માટેનો ભાવ 49300 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો ભાવ દરેક કિલો માટે રૂપિયા 66500 હતો. જો વાત આગળ કરીએ તો બુધવારે સોનું 50500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ માટે જ્યારે ચાંદી 67500 રૂપિયા પ્રતિ કિલોએ વેપાર કરતી હતી.

જયારે વાત હાલના સમય અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ અઠવાડિએ સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો નોંધાયો હતો. જ્યારે જો વાત બુધવાર અંગે કરીએ તો મંગળવારની સરખામણીએ આ દિવસે સોના અને ચાંદીના ભાવ ઘટયા હતા. જો વાત આ દિવસે ભાવ ઘટાડા અંગે કરીએ તો બુધવારે, સોનુ 10 ગ્રામ માટે રૂ. 250 જયારે ચાંદી દરેક કિલો માટે રૂ. 500 ઘટ્યું હતુ.

આ ભાવ ઘટાડા ના કારણે બુધવારે સોનાનો 10 ગ્રામ માટે ભાવ 50500 રૂપિયા જ્યારે ચાંદીનો પ્રત્યેક કિલોનો ભાવ 67500 રૂપિયા જોવા મળ્યો હતો. કે જે આગલા દિવસે એટલે કે મંગળવારે સોના અને ચાંદી માટે અનુક્ર્મે રૂપિયા 50750 અને રૂપિયા 68000 જોવા મળ્યો હતો. આ અગાઉ આ ભાવો સોમવારે સોના માટે 50600 રૂપિયા અને ચાંદી માટે 67500 રૂપિયા હતો.

જયારે વાત પછલા સમય ગાળા એટલે કે પાછલા અઠવાડિયા અંગે કરીએ તો આ સમય ગળામાં સોમવારે સોનુ પ્રતિ 10 ગ્રામ માટે 49300 રૂપિયા અને ચાંદી દરેક કિલો માટે 66500 રૂપિયા ભાવ હતો. જયારે આ બાદ એટલે કે મંગળવારના રોજ સોનાનો ભાવ 49500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 66000 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો હતો.

જેના પછી તેનો ભાવ બુધવારે અનુક્ર્મે રૂપિયા 50700 અને રૂપીયા 66,500 સુધી પહોંચી ગયો હતો. આ બાદ 11 નવેમ્બરના રોજ ચાંદી પ્રતિ કિલો માટે 66,500 રૂપિયા અને સોનુ પ્રતિ 10 ગ્રામ માટે 50475 રૂપિયાએ પહોચ્યો હતો. જયારે શુક્રવારે સોનાનો ભાવ 51,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 66,500 રૂપિયા પ્રતિ કિલો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *