આજના દિવસે પણ સોનું અને ચાંદી રહ્યા સસ્તા ખરીદવા ની સુવર્ણ તક ફરિ એકવાર ભાવો…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જ્યાં એક બાજુ દેશમાં કોરોના ના કેશ વધી રહ્યા છે. અને કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. તેવામાં બીજી બાજુ આવનાર સમયમાં ફરી એકવાર દેશમા લગ્નની સિઝન ચાલુ થવા જઈ રહી છે. આ તમામ પરિબળો ની અસર સોના અને ચાંદી ના ભાવો પર જોવા મળે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુ ઘણી મુલ્યવાન છે. તેવામાં સૌ કોઈ આવી ધાતુને પોતાની કરવા માટે ઇચ્છતા હોઇ છે. પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુ ની કિંમત ઘણી જ વધુ હોઈ છે. જેના કારણે લોકો જ્યારે ભાવ ઘટશે ત્યારે આ ધાતુ ખરીદશુ તેવું વિચારે છે. જો તમે પણ આવો જ વિચાર રાખો છો તો આ અહેવાલ તમારાં માટે છે.
મિત્રો જણાવી દઈએ કે હાલમાં સોનું અને ચાંદી બંને ધાતુ પોતાના ઉચ્તમ ભાવો કરતા સસ્તા વેચાઈ રહ્યા છે. જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે અત્યારે સોનાનો ભાવ તેના ઓલ ટાઈમ હાઈ ભાવ કરતા આશરે 8700 રૂપિયા સસ્તું મળી રહ્યું છે જયારે વાત ચાંદી અંગે કરીએ તો તેનો ભાવ પોતાની ઊચ્તમ સપાટી કરતા આશરે 19500 રૂપિયા ઓછો જોવા મળે છે.
જો કે જણાવી દઈએ કે જણાવી દઈએ કે સોમવારે સોનાનો ભાવ રૂપિયા 47627ના સ્તરે બંધ થયો હતો. જયારે આ અગાઉ એટલે કે શુક્રવાર ના રોજ સોનાનો ભાવ 47583 રૂપિયા જોવા મળ્યો હતો. એટલે કે સોમવાર ના રોજ સોનાના ભાવ 44 રૂપિયા નો વધારો જોવા મળ્યો હતો.
આ ઉપરાંત જો વાત બીજી અમુલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે સોમવાર ના રોજ ચાંદી નો ભાવ રૂપિયા 60351 પ્રતિ કિલો જોવા મળ્યો હતો જયારે આ ભાવ શુક્રવાર ના રોજ 59991 રૂપિયા હતો. એટલે કે સોમવાર ના રોજ ચાંદી ના ભાવ માં રૂપિયા 360 નો વધારો જોવા મળ્યો હતો.
જો વાત અલગ અલગ ગુણવતા માટે સોનાના 10 ગ્રામ અંગેના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે 24 કેરેટ નો ભાવ રૂપિયા 47627 જ્યારે 23 કેરેટનો ભાવ 47436 જોવા મળ્યો હતો ઉપરાંત 22 કેરેટ અને 10 ગ્રામ સોનું રૂપિયા 43626 ભાવે વેચાઈ રહ્યું હતું. તેવામાં 18 કેરેટ નો ભાવ 35720 રૂપિયા છે આ ઉપરાંત 10 ગ્રામ અને 14 કેરેટ સોનું રૂપિયા 2270નો ભાવ ધરાવે છે.