જ્યારે લગ્ન પહેલા યુવતીએ કરીયો પંડિતજી ને ફોન અને કહી એવી વાત જેને સંભાળી સૌ કોઈ…જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશિયલ મીડિયાનો છે સોશિયલ મીડિયાના આવા માધ્યમનો ઉપયોગ અનેક લોકો કરે છે અને દિવસે ને દિવસે તેના વપરાશકારોની સંખ્યામાં સતત વધારો થયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા વિવિધ ફોટા અને વિડિયો શેર કરવામાં આવે છે. આવા ફોટા અને વિડિયો પૈકી અમુક એટલા મજેદાર હોય છે તે જે લોકોને ઘણાં જ પસંદ આવે છે.
તેમાં પણ જો વાત સોશિયલ મીડિયા પર જોવા મળતા વિડિયો આ અંગે કરીએ તો આવા વિડિયો પૈકી અમુક વીડિયો લોકોને ભાવુક કરી દે છે અમુક વીડિયો લોકોને પેટ પકડી હસવા પર મજબૂર કરી દે સોશિયલ મીડિયા પર જોવા મળતા વિડિયો પૈકી લગ્નને લગતા વીડીયો ઘણા જ વાયરલ થઈ છે લોકોની લગ્નમાં જોવા મળતી વિધિ લગ્ન સમયે થયેલા મજાક મસ્તી અને લગ્નમાં થયેલ ડાન્સ અને અન્ય બાબતો જોઈ ઘણી જ પસંદ આવે છે. હાલ સોશિયલ મીડિયા પર લગ્નને લઈને આવોજ વીડિયો વાયરલ થઈ રહ્યું છે જેને જોયા પછી તમે પણ તમારું હસવાનું શકો.
મિત્રો જો વાત આ વાયરલ વિડીયો આ અંગે કરી તો તેમાં જોઈ શકાય છે કે એક દુલ્હન તૈયાર થઈ ફોનમાં વાત કરી રહી છે જણાવી દઈએ કે આ દુલ્હન ફોનમાં પંડિતજી સાથે વાત કરી રહી છે તેવા સમયે દુલ્હન પંડિતજીને જે કહે છે તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે.
મિત્રો આ દુલ્હન ફોના પંડિતજી ને કહે છે કે હજી ફેરામા કેટલો સમય લાગશે. આ સવાલ ના જવાબ મા પંડિત જી કહે છે કે હજી ફેરામા એક કલાક લાગશે. જે બાત મહિલા પંડિતજી ને ઉતાવળ કરવા કહે છે. જે બાદ મહિલા પંડિતજી ને કહે છે કે જલ્દી કરો અને જણાવે છે કે લગ્નના વચન હું (કન્યા) ઘરમાં જાતે લઇ લઈશ બસ તમે ફેરામા ઉતાવળ કરો.
“समय” बहुत कीमती है. 😅 pic.twitter.com/jx7Ku05ofe
— Dipanshu Kabra (@ipskabra) January 11, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.