‘હર હર શંભુ’ ગીત ગાનાર ફરમાની નાઝ પહેલા નાના એવા ગામમાં કરતી હતી આવું કામ. વાંચી ને શોક લાગશે..વાંચો વિગતે.
‘હર હર શંભુ શંભુ’ આ ગીત ગાયને આખા ભારતના લોકોને ભગવાન શંકરની ભક્તિમાં લીન કરનાર એવી ફરમાની નાઝ આજે હર એક ભારતીય લોકોના દિલોમાં રાજ કરે છે. ફરમાની નાઝે ભગવાન શંકરનું ગીત ગાયા પછી ઘણા વાદ વિવાદોમાંથી પસાર થયેલી જોવા મળે છે. ફરમાની નાઝ કોઈ રાતોરાત સ્ટાર બની ગઈ નથી. તેને આ લેવલે પહોંચવા માટે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.
ફરમાની નાઝ નો સંઘર્ષ ક્યાંથી શરૂ થયો? કોણે તેને આ લેવલે પહોંચાડી? તેની વાત કરવામાં આવે તો ફરમાની નાઝ પહેલા જેની સાથે કામ કરતી હતી તેનું નામ છે આશુ બચ્ચન. આશુ બચ્ચન પણ એક youtube પર કામ છે. જે તેની ગાયકી, મીમીક્રી અને અભિનય માટે ખૂબ જ જાણીતા છે. આશુ બચ્ચન એક એવા વ્યક્તિ છે કે જે ગામડાઓમાં જઈને ગામડામાં છુપાયેલ કલાકારને પોતાની કલા બહાર લાવવાનો એક મોકો આપે છે.
વર્ષ 2019 માં આશુ બચ્ચને ને youtube માં એક વિડીયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં ફરમાની નાઝ ચૂલા પર કરતી કરતી લતા મંગેશકર નું ગીત મિલોના તુમ તો હમ ગભરાયે ગાતી હતી. ત્યારથી આશુ બચ્ચન સાથે ફરમાનની નાઝ ગીતો ગાતી જોવા મળતી હતી. આશુ બચ્ચનની વાત કરવામાં આવે તો તેની સાથે ફરમાની નાઝ, ભુરા ધોળકિયા, ફરમાન, રાહુલ મલહેરા વગેરે જેવા ભાગીદારીમાં કામ કરતા હતા. પરંતુ પૈસા ના વાદ વિવાદને લઈને તે લોકો અલગ થઈ ગયા હતા.
ત્યારબાદ આશુ બચ્ચને પોતાની એક નવી ચેનલ કરી. અને તેના દ્વારા તે પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. આશુ બચ્ચનની વાત કરીએ તો તે ઘણા બધા મોટા સિંગરો સાથે પણ ગીતો ગાય ચૂક્યો છે. જેમાં ભારતના સૌથી પ્રિય એવા સિંગર કુમાર સાનુ સાથે પણ તેને ગીત ગાયેલું જોવા મળે છે. હાલ તે youtube ચેનલ માંથી ઘણા રૂપિયાઓની કમાણી કરતો જોવા મળે છે. આમ ફરમાની નાઝ ને ઊંચા લેવલ પર પહોંચાડવામાં આશુ બચ્ચનનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!