ભાવુક બનાવ! નિસહાય પિતા જ્યારે બાળકોને છે આ ગંભીર બીમારી પિતા મદદ માટે કરી રહ્યા છે ગુહાર નહીંતો પોતે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં અનેક એવી બિમારી ઓ જોવા મળે છે જેના કારણે વ્યક્તિ ના જિવને પણ જોખમ હોઈ છે આવી બીમારીઓ પૈકી અમુક બીમારીઓ નો કોઈ ઈલાજ નથી જ્યારે અમુક નો ઈલાજ શકાય છે પરંતુ આ માટે ઘણા મોટા પ્રમાણમાં પૈસાની જરૂર પડે છે. જેને ભેગા કરવા કોઈ સાધારણ વ્યક્તિ ના હાથની વાત નથી.
હાલમાં આવો જ એક ભાવુક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પિતા નિહસહાય છે અને બાળકો ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ વિવાન નામના એક બાળક નો બનાવ સામે આવ્યો હતો જે ઘણી જ ઘાતક SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાતો હતો. જેની સારવાર માટે 16 કરોડ ના ઇન્જેકશન ની જરૂરી હતું.
પરંતુ વિવાન ના પિતા પાસે પૈસા ના હતા જોકે આખા દેશ ના લોકોએ તેમને મદદ કરી પરંતુ પૂરતા પૈસા ભેગા થાય તે પહેલા જ વિવાને દુનિયા ને અલવિદા કહ્યું. હાલમાં આવીજ એક બીમારી વડોદરા ના 7 માસના બે બાળકો માં જોવા મળી રહી છે. આ બંને બાળકો પૈકી એક નું નામ પ્રથમ જ્યારે બીજા બાળક નું નામ પ્રિષા છે.
તેમના માતા પિતા સામાન્ય પરિસ્થિતિ વાળા છે બાળકો ના ઈલાજ માટે તેમને ઈલાજ માટે પરિવાર ને 32 કરોડ રૂપિયા ની જરૂર છે. આટલા પૈસા પિતા પાસે નથી માટે તેઓ મદદ માટે લોકો પાસે ગુહાર કરી રહ્યા છે. બંને બાળકો ના પિતા સાહીલ ભાઈ તથા માતા રેશમા બહેન ઘણા દુઃખી છે.
તેમના પરિવાર અને અન્ય લોકો પણ બાળકો ના ઈલાજ માટે પૈસા એકઠા કરવામાં મદદ કરી રહ્યા છે પરંતુ હાલમાં તેમની પાસે ફક્ત 93 લાખ રૂપિયા જ એકઠા થયા છે. જે બાદ માતા પિતાએ પ્રધાનમંત્રી મોદી અને ગુજરાત ના મુખ્ય મંત્રી તથા વિસ્તાર ના સાંસદ ને મદદ માટે અરજી કરી છે. પિતાએ જણાવ્યું કે પૈસા નહીં મળે તો ઘણું મોડું થઈ જશે.
જો તમે પણ આ બે માસૂમ બાળકો ના જીવન બચાવ્વા માટે મદદ કરવા માંગો છો તો આજે જ મદદ માટે હાથ આગળ વધારી બાળકો ને બચાવો. જો તમારે મદદ કરવી હોય તો AC NO – ૭૦૦૭૦૧૭૧૭૩૪૮૬૦૭ IFSC – YESB0CMSNOC