હેમા માલિની એ પોતાના અને ઈશા ના કરણ દેઓલ ના લગ્નમાં ના જવાના સવાલને લઈને કહી દીધી એવી વાત કે જાણીને નવાઈ લાગશે. કહ્યું કે આ અજીબ…..જાણો
બૉલીવુડ ની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની પોતાના પતિ તથા અભિનેતા ધર્મેન્દ્ર ના પહેલા પરિવાર એટ્લે કે તેમની પત્ની પ્રકાશ કૌર અને તેમના બાળકો સની દેઓલ તથા બોબી દેઓલ થી દૂર રહેવું પસંદ કરે છે. હેમા માલિની ને પ્રકાશ અને તેમના બાળકોની વિષે વાત કરતાં પણ બહુ ઓછા જોવા મળી આવે છે. હેમા માલિની અને તેમની બંને દીકરીઓ ઈશા દેઓલ તથા અહાના દેઓલ, સની દેઓલના દીકરા કરણ દેઓલ ના લગ્ન માં શામિલ થયા નહોતા, જોકે હવે હેમા માલિની એ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
હાલમાં જ ” NEWZ 18 ‘ સાથેના એક રૂબરૂમાં હેમા માલિની એ પોતાની દીકરીઓ ઈશા દેઓલ અને અહાના દેઓલ ના તેમના સૌતેલા ભાઈઓ સની દેઓલ તથા બોબી દેઓલ ની સાથે પુનર્મિલન વિષે વાતો કરી હતી. આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં હેમા માલિની એ બંને પરિવાર વચ્ચે ના સબંધની વાત કરતાં કહ્યું હતું કે હું બહુ જ ખુશી અનુભવી રહી છું.મને નથી લાગતું કે આ કોઈ નવું છે. કેમકે આ બહુ જ સામાન્ય છે. ઘણીવાર તેઓ ઘરે આવતા રહે છે પરંતુ અમે આને ક્યારેય પોસ્ટ કરતાં નથી. અમે એ લોકો માથી નથી જે તસ્વીરો લેતા હોય છે અને પરત જ ઇન્સત્રાગરમ પર મૂકી દેતા હોય છે.
અમારો પરિવાર આ રીતનો નથી. વાસ્તવમાં થોડા સમયથી બંને પરિવારોની વચ્ચે કથિત જગડાઓની અડવાઓ ઊડી રહી છે. જોકે ઈશા દેઓલ એ પોતાના સૌતેલા ભાઈ સની દેઓલ ની ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સ્પેશિયલ સ્કીનિંગ હોસ્ટ કરીને આ અટકનો પર વિરામ લગાવી દીધો હતો. તેમણે પોતાના ભાઈઓ સની- બોબી અને બહેન અહાના ની સાથેની એક પ્યારી તસવીર પણ શેર કરી હતી. જેને જોઈને દરેક લોકો હેરાન ર્હઈ ગ્યાં હતા. એ વિષે જ વાત કરતાં હેમા માલિની એ કહ્યું કે અમે બધા હમેશા થી જ એક હતા. કોઈ પણ સમસ્યા હોય અમે હમેશા એકબીજા ની સાથે હોઈએ છીએ.
તો પ્રેસ ને હવે સમજમાં આવી ગયું અને આ બહુ સારું છે, તેઓ આનાથી ખુશ છે અને હું પણ ખુશ છું. ‘ આજતક ‘ સાથે થયેલ એક અન્ય વાતચીત માં હેમા માલિની એ સની દેઓલ ના દીકરા કરણ દેઓલ ના લગ્ન માં શામિલ ના થવાની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે આ અજીબ છે કે લોકો એવું દેખાડે છે કે અમે અલગ થઈ ગ્યાં છીએ. અમે હમેશા સાથે છીએ. પૂરો પરિવાર અમારી સાથે છે. થોડા કારણોથી અમે લગ્નમાં નહોતા અને આ વાત એક લગ છે. પરંતુ સની અને બોબી રક્ષાબંધન પર શરૂઆતથી જ આવે છે. વાસ્તવમાં હેમા માલિની નું આ બયાન ત્યારે સામે આવ્યું છે જ્યારે મીડિયા માં એવી ખબરો આવી કે સની દેઓલ અને બોબી દેઓલ આ વખતે પહેલીવાર ઈશા તથા અહાના ની સાથે રક્ષાબંધન નો તહેવાર ઉજવશે.