Entertainment

અરે આ શું? બે મહિના નું બાળક લોકોને Hiii કહે છે ? સંભાળીને તમને પણ વિશ્વાસ નહિ થાય….જુવો વીડિયો

Spread the love

દરેક માતા પિતા માટે સંતાન સુખ બહુ જ મોટું હોય છે. જ્યારે બાળક આ દુનિયામાં આવે છે ત્યાર થી જ તેની દરેક તસ્વીરો ને વિડીયો લઈને તેઓ યાદી સાચવતા નજર આવતા હોય છે, અને જો આ તસ્વીતો માં કે વિડિયોમાં નાનું બાળક કોઈ ક્યૂટ હરકત કરે તો તે જોઈને તેના માતા પિતા ખુશી થી પાગલ થઈ જતાં હોય છે અને ખુશી આસમાન માં પહોચી જતી હોય છે. ત્યારે હાલમાં જ એક આવો જ નાના બાળક નો વિડીયો સોશિયલ મીડિયાના મધ્યમ દ્વારા સામે આવી રહ્યો છે .

આ વિડિયોમાં જ્યારે માતાએ તેના બાળકને Hii બોલવા માટે કહ્યું તો બાળકે જે અંદાજમાં બોલી બતાવ્યુ તે સાંભળીને માતાની ખુશીનો કોઈ પર રહતો  નથી. અને તે માતાએ ખુશીના માર્યા પોતાના બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી દીધો જેને જોઇને હાલમાં લોકો બહુ જ આનંદિત થઈ રહ્યા છે અને આ ક્યૂટ મોમેન્ટ ને જોઈને દરેક લોકોનું મન તે બાળકને રમાડવા માટેનું થઈ રહ્યું છે. વાઇરલ થઈ રહેલ અ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે 2 મહિના નું બાળક પોતાના માતાના શબ્દો નુ અનુસરણ કરી રહ્યું છે.

સાચે જ આ  વિડીયો દરેક લોકોને હેરાન કરી રહ્યો છે. વાસ્તવમાં સામાન્ય રીતે બાળકો 8 થી 12 મહિના ની વચ્ચે બોલતા શિખતા હોય છે , થોડા બાળકો તો બોલવા શિખતા હોય ત્યારે માતા પોતા શબ્દ ને જ બોલતા હોય છે. પરંતુ આ  વિડિયોમાં 2 માહિનાનું બાળક Hii બોલતું નજર આવી રહ્યું છે અને આ સાંભળીને તેની માતા આનંદિત થઈ રહી છે. પહેલા વિડિયોમાં માતા પોતાના બાળકને ખવડાવે છે અને ત્યાર પછી કહે છે કે Hii બોલો.. આમ મહિલાએ 2-3 વાર કહ્યું . બાળક પહેલા તો હસતું નજર આવે છે.

અને ત્યાર બાદ બોલવાનો પ્રયાસ કરતું હોય એમ લાગી રહ્યું છે અને અંતમાં તે Hii બોલી જ દેય છે. આ  સાંભળતા જ માતા ખુશી માં આવી જાય છે 2 મહિના નું બાળક દરેક લોકોના દીલને સ્પર્શી રહ્યું છે અને તેની ક્યૂટનેસ લોકોને દિવાના બનાવી રહી છે. હાલમાં તો આ વિડિયો ઇન્સત્રાગરમ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે દરેક જણ બાળકને ક્યૂટ કહી રહ્યા છે અને આ વીડિયો પર હાર્ટ ઇમોજી કોમેન્ટ આપી રહ્યા છે. આ વિડિયો ખરેખર દરેકના દિલને સ્પર્શી જાય છે અને દરેકને આ બાળકની ક્યૂટનેસ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Marisa Centrowitz Neal (@marisaneal_)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *